એનસીઈઆરટી યુનિવર્સિટી બનશે , બાળકો ઓપન સ્કૂલમાં ભણતા પણ કમાણી કરી શકશે
ભારતીય શિક્ષણ મંત્રાલય તરફથી ચાર મુખ્ય સમાચાર આવ્યા છે . ઓપન સિસ્ટમ્સના વ્યાપને વિસ્તૃત કરવાથી લઈને એનસીઈઆરટી ને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવા સુધી , પીએમ શ્રી સ્કૂલ્સ જેવી દેશભરમાં 1.27 લાખ શાળાઓ તૈયાર કરવા અને શિક્ષક શિક્ષણમાં એઆઈ નો ઉપયોગ કરવા સુધી, પ્રગતિ વિશે જાણો એસવીએન,નવી દિલ્હી શિક્ષણ મંત્રાલય દેશમાં ઓપન સ્કૂલિંગ સિસ્ટમનો વ્યાપ વધારશે. …
