જમીન સાથે સંપર્ક ન હોઈ પક્ષીઓને હેવી લાઈન પર કરંટ નતી લાગતો
માણસ જમીનને અડીને હોઈ તેને હાઈવોલ્ટેજ તારના સંપર્કમાં આવવાથી કરંટ લાગે છે નવી દિલ્હી એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણે રોજ જોતા હોઈએ છીએ,પરંતુ તેની પાછળનું કારણ આપણે જાણતા નથી. આપણી નજર આ ઘટનાઓ રોજ જોતા કોઈ નવાઈ નથી લાગતી, એટલે આપણે તેને કોઈ અજીબ નથી માનતા. ઉદાહરણ તરીકે એક હેવી લાઈન તાર પર…
