2027 સુધીમાં તાઈવાન પર કબજા માટે ચીનની જોરદાર તૈયારી
આર્થિક પડકારો છતા પણ ચીને પોતાના સંરક્ષણ બજેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 16 ટકાનો જંગી વધારો કર્યો છે વોશિંગ્ટન ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબ્જો જમાવવા માટે ભરપૂર તૈયારીઓ શરુ કરી દીધી છે તેવુ અમેરિકાની નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે. નૌસેનાના ઈન્ડો પેસિફિક કમાન્ડના ઈન્ચાર્જ એડમિરલ જોન અક્ઈલિનોએ અમેરિકાની સંસદને જાણકારી આપતા કહ્યુ છે કે,…
