કીવી સામે વિજય સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને

સ્પર્ધામાં રન બનાવવાના મામલે વિરાટ કોહલી પાંચ ઈન ગ્સમાં 354 રન સાથે ટોચ પર ધર્મશાલા વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે. જે રીતે પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે તે જ રીતે…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો પ્રભાવ આઈએમઈઈસી પર નહીં પડે

8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવા માટે રોકાણ વધારવામાં આવશે, જેથી દેશમાં કોઈપણ જગ્યાએથી 36 કલાકમાં આ બંદર પર પહોંચી શકાય નવી દિલ્હી ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈઈસી)નું કામ શરૂ થઈ ગયું છે. જેમાં 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવામાં આ પ્રોજેક્ટમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને…

કેનેડાના રાજદ્વારીઓના ભારત છોડવા પર યુએસએ ચિંતા વ્યક્ત કરી

યુએસએ ભારત સરકારને વિનંતી કરી છે કે કેનેડાની રાજદ્વારી હાજરીના અભાવ પર ભાર ન મૂકે અને કેનેડિયન તપાસમાં સહકાર આપે વોશિંગ્ટનભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થયો નથી, ભારતના કડક વલણ બાદ કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે ત્યારે હવે અમેરિકાએ કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી…

રોહિતે કાર 200 હીં 105/117 કિમીની ઝડપી ચલાવી હતી

સ્પીડ લિમિટના ઉલ્લંઘનની આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હોવાની પોલીસની સ્પષ્ટતા નવી દિલ્હીગુરુવારે વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે 200 કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી. જેના કારણે તેની…

અજ્ઞાત વાહને કારને ટક્કર મારતાં પાંચ જણાનાં મોત

અકસ્માતનો ભોગ બનનારનો પરિવાર દિલ્હીમાં રહે છે, પીડિતો ઝારખંડના રહેવાસી છે આગરાઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં યમુના એક્સપ્રેસ-વે પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગ્રેટર નોઇડાથી આગરા તરફ જતા સમયે ગઈકાલે મોડી રાત્રે 1:00 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. ત્રણેયને…

રાહુલ ગાંધી ક્યારેય કોઈ બીજા ધર્મ પર સવાલ કેમ નથી ઉઠાવતા? મિશ્રા

અમારી વસતી ગણતરીની વાત કરી. બીજાની કેમ ન કરી? કારણ કે, જો બીજાની વાત કરી તો માથું ધડથી અલગ થઈ જશેઃ ભાજપના નેતા શિવપુરીમધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શિવપુરી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાજસ્થાન ગયા તો હિન્દુ અને હિન્દુત્વ પર…

એચ1બી વિઝા હેઠળ એક વ્યક્તિ માત્ર એક જ નોમિનેશન કરી શકશે

સૂચિત ફેરફારોનો હેતુ યોગ્યતાની જરૂરિયાતોને સુવ્યવસ્થિત કરવા, નોકરીદાતાઓ અને કર્મચારીઓને વધુ લાભો અને સુગમતા પ્રદાન કરવાનો છે વોશિંગ્ટનઅમેરિકાની બાયડેન ગર્વમેન્ટે યુએસએમાં કામ કરવા માટે વિદેશી કામદારોને આપવામાં આવતા એચ1બી વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારો વિદેશી કર્મચારીઓની ક્ષમતામાં સુધારો કરવા તેમજ વિદેશી વિદ્યાર્થીઓ ને વધુ સરળ તેમજ નોન-ઈમિગ્રન્ટ કર્ચમારીઓને વધુ સારુ કામ…

અકરમના રેકોર્ડની બરોબરી સાથે મિચેલ સ્ટાર્કેની વર્લ્ડ કપમાં 55 વિકેટ

આ મામલે ગ્લેન મેકગ્રા (77), મુથૈયા મુરલીધરન (68) અને લસિથ મલિંગા (56) તેનાથી આગળ છે નવી દિલ્હીઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડકપ 2023ની 18મી મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર(163) અને મિચેલ માર્શે (121) પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની આ ચાર મેચમાં બીજી…

હમાસે બે સપ્તાહ પહેલાં બંધક બનાવેલી બે અમેરિકન મહિલાને મુક્ત કરી

આ બંને મહિલાઓના મુક્ત થયા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને કતરનો આભાર માન્યો તેલઅવિવઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. આજે આ યુદ્ધના બે અઠવાડિયા પૂરા થાય છે અને આ યુદ્ધનો ક્યારે અંત આવશે તે કંઈ નક્કી નથી. આ વચ્ચે હમાસે બે અઠવાડિયા પહેલા બંધક બનાવેલી બે અમેરિકી મહિલાઓને મુક્ત કરી દીધી…

તેજ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ જશે

ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનાથી ગુજરાત પર કોઈ અસર થશે નહીં અમદાવાદગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં. આઈએમડીના જણાવ્યા અનુસાર રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની…

કેનેડામાં લાખો લોકોના જીવનમાં મુશ્કેલી માટે ભારત જવાબદારઃ ટ્રૂડો

કેનેડાએ ભારતથી તેમની સુરક્ષિત વાપસીની સુવિધા પ્રદાન કરી છે અને ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં તેની વિઝા અને કોન્સ્યુલર સેવાઓ રોકી દીધી ટોરેન્ટોભારતમાંથી 41 રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ વણસી રહ્યો છે….

ચીને એલએસી પર સૈન્યબળ વધાર્યું, હેલિપેડ બનાવ્યા

ચીન 2030 સુધી પરમાણુ હથિયારની સંખ્યા 1000થી વધુ અને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ખજાનો કરવાની યોજના પર કામ કરી રહ્યું છે નવી દિલ્હીસૈન્ય કમાન્ડરો વચ્ચે ઘણી વાટાઘાટો છતાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા નથી. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે…

પાક.ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વતન પાછા ફરશે

પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફની ધરપકડ પર રોક લગાવતા શરીફનો વતન વાપસીનો માર્ગ મોકળો બન્યો ઈસ્લામાબાદપાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની ચાર વર્ષ બાદ આજે ઘરવાપસી થઈ રહી છે.2019થી શરીફ લંડનમાં રહે છે. ગુરુવારે પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફની ધરપકડ પર રોક લગાવ્યા બાદ તેમનો પાકિસ્તાન પાછા ફરવાનો માર્ગ મોકળો થયો છે. આજે તે…

ભારતમાં કેનેડાના અમદાવાદ સહિત 10 સેન્ટર રાબેતા મુજબ કામ કરશે

કેનેડા વતી વિઝા સર્વિસ ચલાવતી એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું વિઝા એપ્લિકેશનની કાર્યવાહી રાબેતા મુજબ ચાલતી રહેશે નવી દિલ્હીભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ઘર્ષણ વચ્ચે કેનેડાએ આખરે પોતાના 41 ડિપ્લોમેટ્સને ભારતમાંથી પાછા બોલાવી લીધા છે. . એ પછી કેનેડાના મંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, આ નિર્ણયની અસર ભારતમાં રહેતા અને કેનેડાના વિઝા મેળવવા માંગતા લોકો પર…

જૈશના ચીફના નજદીકના સાથી દાઉદ મલિકની પાકિસ્તાનમાં હત્યા

આતંકી લશ્કર એ જબ્બર અને લશ્કર એ જાંગવી સંગઠન સાથે પણ જોડાયેલો હતો નવી દિલ્હીભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો પાકિસ્તાનમાં યમ સદન પહોંચવાનો સિલસિલો ચાલુ જ છે.હવે દાઉદ મલિક નામના આતંકીની પણ હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દાઉદ વૈશ્વિક આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર ગણાય છે. આ સિવાય…

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહેલા જેટલું અસરકાર સાબિત થતું નથીઃ રુચિરા કંબોજ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા વોશિંગ્ટનઆજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રાદેશિક, ઉપ-પ્રાદેશિક અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓના યોગદાનની ચર્ચા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી…

દેશના અનેક રાજ્યોમાં દશેરાની જુદી-જુદી રીતે ઉજવણી થાય છે

દશેરા પર્વ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ મનાવવામાં આવે છે, આ વર્ષે આ પર્વ 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અમદાવાદભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે દશેરા. તેને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. આ વર્ષે આ તહેવાર 24 ઓક્ટોબર એટલે કે મંગળવારે મનાવવામાં આવશે. દેશના દરેક ભાગમાં આ તહેવારનું જશ્ન જોવા મળે છે…

રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે

વીડિયો કે ફોટો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવાથી નકલી હશે તો તે ખબર પડી જશે નવી દિલ્હીદરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા રહે છે. આ વીડિયોમાં કોઈ વર્તમાન ઘટના સાથે જોડાયેલ છે કે નહી, તેને તમે કેવી રીતે ચેક કરી શકો છો, આવો તેના વિશે વિગતે જાણીએ.આજકાલ…

ઈઝરાયેલની તેના નાગરિકોને તાત્કાલિક ઈજિપ્ત-જોર્ડનથી પાછા ફરવા સલાહ

ગાઝામાં ચાલુ સંઘર્ષથી વધતા ક્ષેત્રીય તણાવ વચ્ચે ઈજરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરીષદે એક તાત્કાલિક નિર્દેશ જારી કર્યો ગાઝાહમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધથી હવે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. આયુદ્ધ વચ્ચે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. અમેરિકાએ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્યું છે જ્યારે હમાસે રશિયાનો સંપર્ક કર્યો છે….

નેધરલેન્ડના સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકેની સાતમી વિકેટ માટે 130 રનની ભાગીદારી

આ બંને ખેલાડીઓએ 45 વર્ષ જૂનો કપિલ દેવ અને સૈયદ કિરમાનીનો રેકોર્ડ તોડી દીધો, કપિલ દેવ અને સૈયદ કિરમાનીએ વન-ડે વર્લ્ડ કપ 1983માં સાતમી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી હતી નવી દિલ્હીશ્રીલંકા અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ રહેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 19મી મેચમાં નેધરલેન્ડ્સના બેટ્સમેન સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકે સાથે મળીને ઈતિહાસ…