નૌસેનાએ અરબ સાગરમાં જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
છ અજ્ઞાત લોકોએ 18 લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યો હતો, હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે નવી દિલ્હીભારતીય નેવીએ અરબ સાગરમાં એક માલવાહક જહાજને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે.ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટુ…
