એનિમેશન અને વીએફએક્સ-ગેમ ડેવલપમેન્ટના બી. ડિઝાઈન પ્રોગ્રામ માટે જીએલએસ યુનિવર્નુંસિટી ઓસ્ટ્રેલિયાની એસએઈ ઈન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ
વિશ્વના 20 દેશોમાં 47 કેમ્પસ ધરાવતી એસએઈ સાથે મળીને જીએલએસ દ્વારા યુનિવર્સિટી ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ દેશમાં પ્રથમ અમદાવાદ જીએલએસ યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની એસએઈ ઈન્સ્ટિટ્યૂટ સાથે ભારતમાં ક્રિએટિવ મીડિયાની ચળવળમાં મહત્વપૂર્ણ એવા એનિમેશન, વીએફએક્સ અને ગેમ ડેવલપમેન્ટ માટેના ચાર વર્ષના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે જોડાણ કર્યું છે. આ પ્રકારનો દેશમાં આ પ્રથમ કોર્સ હશે. વિશ્વના 20…
