કોંગ્રેસે ગુજરાતના વધુ સાત ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધા

નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે, અનેક મોટા નેતાઓને મેદાનમાં ઊતરાય એવી શક્યતા અમદાવાદ  લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7…

ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમે

ભારતના રાજ્યોમાં મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે, અફઘાનિસ્તાનના લોકોનું ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય છે. આ દિવસે યુએન દ્વારા…

પક્ષ ચૂંટણી લડાવશે તો જ ભાજપમાં જોડાઈશઃ કનુ કલસરિયા

ચાહકવર્ગના લોકો કહ્યા કરે છે કે તમે કોઈ સત્તા પર હોય તેવી પાર્ટીમાં હોવ તો લોકોના ઘણા કલ્યાણના કામો થાય અમદાવાદ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જોડવાના ભરપૂર પ્રયાસ કરાઈ રહ્યા છે. એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ…

ભારતીય શિક્ષકોએ દેશ છોડતા માલદીવમાં શિક્ષકોની અછત

સરકારે સ્વીકાર્યુ હતું કે, ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધું છે પણ તેના માટે ઈન્ડિયા આઉટ..અભિયાન જવાબદાર હોવાનો ઈનકાર કર્યો માલે ચીનના રવાડે ચઢીને ભારત વિરોધી વલણ અપનાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂના કારણે માલદીવની જનતા હેરાન થઈ રહી છે.  ભારત સામે સતત નફરત ફેલાવી રહેલી મોઈજ્જૂ સરકારના કારણે સંખ્યાબંધ ભારતીય શિક્ષકોએ માલદીવ છોડી દીધુ છે અને…

પાક. સેનામાં ફરજ બજાવતા બે અફઘાનોની હકાલપટ્ટી

અફઘાન સૈનિકોને પાક આર્મીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય એવા બે શખ્સોને બરતરફ કરાયા હોવાનો સંરક્ષણ મંત્રીનો દાવો ઈસ્લામાબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુધ્ધ જેવા સંજોગો ઉભા થયા છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાની તાલિબાન સરકાર સામે આકરુ વલણ અપનાવી રહી છે. જેના ભાગરુપે પાકિસ્તાને પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને દેશની બહાર કાઢવાના અભિયાનને તેજ કરી…

મફતની રેવડી સામેની પીઆઈએલ પર સુનાવણી માટે સુપ્રીમ તૈયાર

અરજીમાં રાજકીય પક્ષોના મફતની રેવડી સંબંધિત નિર્ણયોને બંધારણની કલમ 14, 162, 266 (3) અને 282 નું ઉલ્લંઘન ગણાવાયા નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી માટે એક પીઆઈએલ લિસ્ટેડ કરવા પર સહમતિ આપી દીધી છે. આ પીઆઇએલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મફતની રેવડી એટલે કે મફત ભેટ કે યોજનાઓનો લાભ આપવાનો વાયદો કરવાની પ્રથા વિરુદ્ધ…

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું 1200 ડૉલરની ખંડણી માટે અપહરણ

અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા નવી દિલ્હી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે. તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે અને હવે અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો…

માયાન્મારમાં હવાઈ હુમલામાં બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમોનાં મોત

હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું, 30 જેટલા લોકો ઘાયલ પણ થયા નેપયેડો ભારતનો પાડોશી દેશ માયાન્માર લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં માયાન્મારના પશ્ચિમી વિસ્તારમાં હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયાના અહેવાલો છે. યુનાઈટેડ નેશન્સ(યુએન)ના વડાએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.રિપોર્ટ…

દાઉદ ઈબ્રાહિમે મુસ્લિમો માટે ઘણું કર્યું છેઃ મિયાંદાદ

હું દાઉદને લાંબા સમયથી ઓળખું છું…દુબઈથી, તે મારા માટે સન્માનની વાત છે કે તેની પુત્રીએ મારા પુત્ર સાથે લગ્ન કર્યા છે ઇસ્લામાબાદ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સંબંધો કોઇથી છૂપા નથી. બંને એકબીજાના વેવાઇ છે. હવે વરને કોણ વખાણે તો કહે વરની મા એ નાતે જાવેદ મિયાંદાદે ડોન દાઉદ…

શોભા કરંદલાજેના નિવેદનની સ્ટાલિન દ્વારા ટીકા, કાર્યવાહીની માગ

શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો રહેવાસી જેમને તામિલનાડુના કૃષ્ણાગિરી જંગલોમાં તાલીમ આપવામાં આવી હતી બેંગલુરૂ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના આરોપી અંગે કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, હવે તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી…

પીલભિત બેઠક પરથી પત્તું કપાય તો વરૂણ ગાંધી અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે એવા સંકેત

ટિકિટની વધતી રાહ વચ્ચે વરુણના શબ્દો બદલાઈ ગયા છે, તાજેતરમાં, એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન, તેમણે પીલીભીતને મળેલી ભેટો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી  ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 51 ઉમેદવારોની જાહેરાત કરી છે. સોમવારે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં યુપીની 25 બેઠકો માટે…

મુસ્લિમ બહુમતી ધરાવતી 100થી વધુ બેઠકો માટે ભાજપનો માસ્ટર પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ૧૦ વર્ષના કાર્યકાળમાં મુસ્લીમ સમાજની સ્થિતિમાં બહુ મોટો સુધારો કર્યો, તેને ગરીબીમાંથી બહાર કાઢ્યા હોવાનો દાવો નવી દિલ્હી   ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે…

ભારતની 2024ની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ, 1.20 લાખ કરોડનો ખર્ચ થશે

અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણો ખર્ચ હશે, રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે નવી દિલ્હી  લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી વિશ્વની…

આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણું

વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી ન્યૂયોર્ક  વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરુષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના  અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી…

વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે

પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે ન્યૂયોર્ક ભારતમાં મીઠાઇઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઇઓમાં ભારતની રસ મલાઇ બીજા ક્રમે આવી છે. જયારે પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. ગ્રીસની…

બદાયુંમાં બે બાળકોનો હત્યારો એન્કાઉન્ટર પર ઠાર

બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી બદાયું ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પછી પોલીસે કાર્યવાહી કરતાં આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં…

21 રાજ્યો-કેન્દ્ર શાશિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન શરૂ

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બિહાર સહિતના રાજ્યોનો સમાવેશ નવી દિલ્હી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની…

સેન્સેક્સમાં 89 અને નિફ્ટીમાં 22 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ટોપ ગેઇનર્સમાં આઇશર મોટર્સ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, નેસ્લે, ઓએનજીસી, એસબીઆઇ અને બીપીસીએલના શેરનો સમાવેશ મુંબઈ શેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 89 પોઈન્ટના ઉછાળા સાથે 72101 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21800ની સપાટી જાળવી રાખ્યો છે અને 22 પોઈન્ટના ઉછાળા સાથે 21839 પોઈન્ટની સપાટીએ બંધ…

ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર

લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે, વધતી જતી પૂરની ઘટનાઓ અને દુષ્કાળે ચિંતા વધારી નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જ  સાથે સંબંધિત એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થવાની છે. માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ પેટર્નમાં…

એનપીએસના ખાતાધારકો માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત

નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે નવી દિલ્હી જો તમે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (એનપીએસ)ના ખાતાધારક છો, તો આ સમાચાર તમારા માટે છે. પેન્શન ફંડ નિયામક ( પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની હાલની લોગિન પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ…