પેટીએમ અંગે રિઝર્વ બેન્કે પ્રશ્નોના જવાબ આપવા માટે એફએક્યુ જારી કર્યા
જે લોકો પેટીએમ દ્વારા ફાસ્ટેગથી લઈને વીજળીના બિલ અને લોન ઈએમઆઈ સુધી બધું ચૂકવે છે, તેમના પ્રશ્નોના જવાબ પણ આપવાનો પ્રયાસ નવી દિલ્હી 31 જાન્યુઆરી 2024એ ભારતીય રિઝર્વ બેંકે મોટા એક્શન લેતા પેટીએમની બેકિંગ સેવાઓ બંધ કરવાના આદેશ જાહેર કર્યા હતા, આરબીઆઈએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયામક કાર્યવાહી કરાઈ છે,…
