Gujarat State

નેશનલ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 ઇન્ટર સ્કૂલ ચેસ પસંદગી (ઓપન અને ગર્લ્સ)

નેશનલ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 ઇન્ટર સ્કૂલ ચેસ પસંદગી (ઓપન અને ગર્લ્સ) આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 16.12.2023 અને 17.12.2023 ના રોજ તીર્થ ચેસ ક્લબ, ખાતે કરવામાં…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 ની પસંદગી ચેમ્પિયનશિપ-2023

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-15 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2023 સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ 10.11.2023 અને 11.11.2023 આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવશેટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ…

ઘરઆંગણે ફ્રેનાઝ ઝળકી, કરણપાલે પ્રથમ ટાઇટલ જીત્યું

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરતના ઉપક્રમે યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ સાતમી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2033માં સ્થાનિક અન છઠ્ઠા ક્રમની…

સ્થાનિક ખેલાડી આયુષે U-17નો ખિતાબ જીત્યો; અંશે બેવડો ખિતાબ જીત્યો

સુરત સુરતના ઉભરતા ખેલાડી અને ચોથા ક્રમાંકિત આયુષ તન્નાએ તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 7મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં બોયઝ અન્ડર-17 ટાઈટલ પર કબજો કરવા માટે ટોચના ક્રમાંકિત…

આંતરરાષ્ટ્રીય પદાર્પણમાં જ ગુજરાતની દાનિયા ગોડીલ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ…

જામનગર ખાતે સ્ટેટ ટેબલ ટેનિસમાં અપસેટની હારમાળા સર્જાઈ

જામનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અમદાવાદનો સાહિબજોત જગ્ગી…

તમામની નજર રાધાપ્રિયા અને નામના પર રહેશે

શુક્રવારથી જામનગરમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જામનગર ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ શુક્રવારથી જામનગર ખાતે થઈ રહ્યો છે ત્યારે તમામની નજર રાધાપ્રિયા ગોયેલ અને નામના…

ફ્રેનાઝ, સોહમે સિઝનમાં ટાઇટલનું ખાતું ખોલાવ્યું

વડોદરા સાતમા ક્ર્મની ફ્રેનાઝ છિપીયાએ ઇજાની સમસ્યામાંથી બહાર આવીને અમદાવાદની ઓઇળિકી જોઆરદારને હરાવીને અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૩ માં વિમેન્સ…

ધ્યેયને હરાવીને હિમાંશ દહિયા ચેમ્પિયનઅમદાવાદના હિમાંશે સ્ટેટ ટીટીમાં અંડર-17 બોયઝ ટાઇટલ જીત્યું

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના હિમાંશ દહિયાએ શનિવારે અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે બીજા ક્રમના ધ્યેય જાનીને હરાવીને વર્તમાન સિઝનનું પોતાનું…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં વેદ, વંશ અને યાજત મેઇન ડ્રોમાં

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023નો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ગુરુવારે યાદગાર પ્રારંભ થયો હતો કેમ કે કેટલાક સ્થાનિક ખેલાડીઓએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું.…

બરોડામાં મેન્સ કેટેગરીમાં રોમાંચક મુકાબલો જામશે

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, વડોદરા ખાતે પ્રારંભ થશે ત્યારે સૌની નજર ટેબલ પર જ રહેશે અને આ ટુર્નામેન્ટ બ્લોકબસ્ટર બની રહે…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીચેમ્પિયનશિપ-2023

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન 5.8.2023 અને 6.8.2023ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 5.8.2023…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા “આંતરરાષ્ટ્રીય ચેસ ડે” (20મી જુલાઈ)ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત "આંતરરાષ્ટ્રીય ચેસ ડે" (20મી જુલાઈ) નિમિત્તે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીના સહયોગથી 4 થી 18 વર્ષના બાળકો માટે ઓનલાઈન ફ્રી કોચિંગ માટે રજીસ્ટ્રેશન શરૂ…

અક્ષિતે મેન્સ ટાઇટલ જીત્યું, ઓઇશિકાએ બે ટાઇટલ જીત્યાં

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં અમદાવાદના અક્ષિત સાવલાએ અત્યંત રોમાંચક બનેલી…

ગુલમહોર ગ્રીન્સ મલ્ટીસિટી ગુજરાત સ્ટેટ ઓપનરેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2023

8 જિલ્લાઓને આવરી લેતી ગત વર્ષની મલ્ટીસિટી સ્ટેટ ટુર્નામેન્ટની શાનદાર સફળતા બાદ, ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશન આ વર્ષે રાજ્યના 6 મુખ્ય શહેરોને આવરી લેતી બિલિયર્ડ્સ અને સ્નૂકર સ્ટેટ ચેમ્પિયનશિપ શરૂ…

માલવની નજર સિઝનના સતત ત્રીજા ટાઇટલ પર

અભિલાક્ષે મોટા અપસેટ સર્જ્યા ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આયોજિત અને એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે ચાલી રહેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત…

ભાવનગરના સુજલ, પૂજન, મહિરાજ અને નીરજ બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે આયોજિત માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં…

ભાવનગર ટીટી ટુર્નામેન્ટમાં બુરહાનુદ્દીન, મૌબિની મોખરાના ક્રમાંકિત

ઘરઆંગણે જયસ્વાલ પરિવાર શક્તિશાળી પ્રદર્શન કરવા આતુર ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે 13થી 16મી જુલાઈ દરમિયાન ભાવનગરના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ…

જીત અને શાઇની વર્લ્ડ બધિર ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીધામ ચીની તાઇપેઈ ખાતે આઠમી જુલાઈથી 20મી જુલાઈ દરમિયાન યોજાનારી પ્રથમ વર્લ્ડ બધિર યૂથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ તથા ચોથી વર્લ્ડ બધિર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે ખેલાડી જીત પંડ્યા અને…

44 વર્ષીય જિજ્ઞેશે બીજા ક્રમના ખેલાડીને હરાવીને મેન્સ ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો

બિનક્રમંકિત હ્રિદાને મોખરાના ક્રમના સુજલને હરાવ્યો, અંડર-15ની ફાઇનલમાં પ્રવેશ ગાંધીધામ ઇડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં શનિવારનો દિવસ અપસેટથી ભરેલો રહ્યો હતો જેમાં 44 વર્ષના જિજ્ઞેશ…