LALIGA EA SPORTS Matchday 35 પૂર્વાવલોકન: બાર્સા અને રીઅલ સોસિડેડનો રાઉન્ડ-ઓફ માટે નિર્ણાયક મુકાબલો

LALIGA EA સ્પોર્ટ્સના માત્ર ચાર રાઉન્ડ બાકી છે અને, જો રીઅલ મેડ્રિડ પહેલાથી જ ચેમ્પિયન બની ગયું હોય, તો પણ અન્ય ઘણા પ્લોટ હજુ ઉકેલવાના બાકી છે. ચેમ્પિયન્સ લીગ સ્પોટમાં રહેવાનો પ્રયાસ કરી રહેલ એટ્લેટિકો ડી મેડ્રિડ, યુરોપ તરફ આગળ વધી રહેલા વેલેન્સિયા સીએફ અને નીચેના ત્રણમાંથી બચવા માટે પરસેવો પાડી રહેલા કેડિઝ સીએફ, આ…

ભારત ટેક્સ 2024, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ

ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બનશે દિલ્હીભારત ટેક્સ 2024, ભારતનો અગ્રણી વૈશ્વિક ટેક્સટાઈલ મહોત્સવ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા પરંપરાઓના ભવ્ય સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કલાત્મક ઉત્કૃષ્ટતા, વિશિષ્ટ હાથશાળની કારીગરી અને વિશિષ્ટ ટેક્સટાઇલ નવીનતાઓનું સહિયારું…

મલય ઠક્કર ક્વા. ફાઇનલમાં, મોખરાન ક્રમનો ગૌરાંગ આઉટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કરે મેન્સ 49+ કેટેગરીમાં શનિવારે અમિત ખંધારને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ…

સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં પ્રસુન્ના પારેખને ત્રણ ટાઇટલ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વર્તમાન વેટરન્સ નેશનલ ચેમ્પિયન અને મોખરાના ક્રમની પ્રસુન્ના પારેખે ત્રણ ટાઇટલજીતી લીધાં હતાં. આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર…

બીજી સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન મલય, પ્રસુન્ના, સોનલ ફેવરિટ તરીકે રમશે

ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે યોજાનારી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કર  મેન્સ 49+ કેટેગરીમાં ફેવરિટ તરીકે રમશે. આ ટુર્નામેન્ટ અમદાવાદમાં સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાનારી છે….

ખ્વાઈશ લોટિયા-પ્રથા પવારે કતારમાં ગોલ્ડ મેડલ જીત્યા

ગાંધીધામ ગુજરાતી ખેલાડીઓ ખ્વાઈશ લોટિયા અને પ્રથા પવારે હાલ ચાલી રહેલ WTT યુથ કન્ટેન્ડર દોહા 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. અંડર-13 ગર્લ્સ ઈવેન્ટમાં ખ્વાઈશે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઈનલમાં સાઉદી અરબની લીન સેગરને 3-0થી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. જે પછી ફાઈનલમાં પણ ખ્વાઈશે વધુ મહેનત ના કરવી પડી અને તેણે સરળતાથી બેહરેનની કેન્ડા…

ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે સ્કૂલ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

ગાંધીધામ ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે ઈન્દોર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરશન ઓફ ઈન્ડિયા માર્ગદર્શન હેઠળ આયોજીત 67મી સ્કૂલ નેશનલ ગેમ્સ 2023-24માં શાનદાર પ્રદર્શન કરતા મહારાષ્ટ્રને 3-1થી હરાવી ગોલ્ડ જીત્યો હતો. આ ગેમ્સનું આયોજન ઈન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમમાં અરમાન શેખ, હર્ષવર્ધન પટેલ, જન્મેજય પટેલ, ધ્યેય જાની, પવન દેત્રોજા હતા, જ્યારે…

ગુજરાતની અંડર-19 ગર્લ્સ ટીમે ઈતિહાસમાં પ્રથમવાર નેશનલ મેડલ નિશ્ચિત કર્યો

ગાંધીધામ વર્ષનો પ્રારંભ થતાં જ ગુજરાત ટેબલ ટેનિસ જગતે નવી ઊંચાઈઓ સર કરવાની શરૂઆત કરી દીધી છે. 85મી યુટીટી ઈન્ટર સ્ટેટ યુથ અને જુનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હાલ નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કોલકાતા ખાતે ચાલી રહી છે, જ્યાં ગુજરાતની અંડર-19 ગર્લ્સ ટીમ ઈતિહાસમાં પ્રથમવાર નેશનલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી છે. આ સાથે ગર્લ્સ…

માનવે શરથને હરાવીને ટાઇટલ જીત્યું

ગાંધીધામ ટેનિસ ચેમ્પિયનશિપમાં માનવ ઠક્કરે રોમાંચક બનેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં એ. શરથ કમાલને 4-3થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે માનવે 77 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ જીત્યો હતો. માનવ 2-1ના સ્કોર પર મજબૂત સરસાઈ ભોગવી રહ્યો હતો પરંતુ શરથે તેના આ પીએસપીબીના સાથીદાર સામે વળતો પ્રહાર કરીને સ્કોર પોતાની તરફેણમાં 3-2 કરી દીધો…

દોહા ખાતે મેન્સ ડબલ્સમાં માનુષ અને માનવને સિલ્વર મેડલ

ગાંધીધામ માનુષ શાહ અને માનવ ઠક્કરની ગુજરાતની હોનહાર જોડીએ દેશને ગૌરવ અપાવતાં વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર દોહા 2023 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગુજરાતની જોડી બીજા ક્રમે હતી અને તેમણે રાઉન્ડ ઓફ 16માં 15મા ક્રમની અહેમદ સાદાવી અને રૈફ રૂસ્તેમોવોસ્કીની જોડીને 3-0થી હરાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનના ચેન…

બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમદાવાદની ઓઇશિકીની ભારતીય ટીમમાં પસંદગી

ગાંધીધામ અમદાવાદની ઉભતી ખેલાડી અને હાલમાં અંડર-19 કેટેગરીમાં ભારતમાં પાંચમો ક્રમાંક ધરાવતી ઓઇશિકી જોઆરદારને બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ભાગ લેનારી દસ સદસ્યની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 18થી 21મી ઓક્ટોબર દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન ખાતે યોજાનારી છે. બ્રિક્સ એ ટૂંકુ નામ છે જે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા (ભારત), ચીન અને સાઉથ આફ્રિકાનો…

સ્ટેટ ટેબલ ટેનિસમાં કરણપાલ અને રાધાપ્રિયા ચેમ્પિયન

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ખોખરા ખાતે યોજાયેલી સર્વો હાઇપરસ્પોર્ટ્સ એફ-5 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં ભાવનગરના કરણપાલ જાડેજાએ શાનદાર રમત દાખવીને અમદાવાદના મોખરાના ક્રમના અક્ષિત સાવલાને હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ઓઇલ ટાઇટલ સ્પોન્સર…

ડિફેન્ડિંગ ચેમ્પિયન અમદાવાદ ફાઈનલમાં પ્રથમવાર રમતી અરવલ્લીની ટીમ સામે ટકરાશે- સુરતની મહિલા ટીમ ફાઈનલમાં, અમદાવાદ સામે મુકાબલો

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખોખરા ખાતે આયોજીત સર્વો હાઈપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં કેપ્ટન અરમાન શેખ અને જન્મેજય પટેલના શાનદાર પ્રદર્શનને કારણે અરવલ્લીની ટીમે સુરતની ટીમને 3-1થી હરાવી અપસેટ સર્જ્યો. આ સાથે જ અરવલ્લીની ટીમ પ્રથમવાર ઈન્ટરડિસ્ટ્રિક ટુર્નામેન્ટની ફાઈનલમાં ટકરાશે. આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયન ઓઈલ…

નવસારી મહિલા ટીમે ગાંધીનગર વિરુદ્ધ શ્રેષ્ઠ વિજય હાંસલ કર્યો

અમદાવાદ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખોખરા ખાતે આયોજીત સર્વો હાઈપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં નવસારીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારે સંઘર્ષ બાદ 3-2થી ગાંધીનગર વિરુદ્ધ જીત હાંસલ કરી હતી. મેચમાં રાજ્યની બીજી ક્રમાંકિત ખેલાડી એવી રાધાપ્રિયા ગોયલનાં નેતૃત્ત્વમાં ગાંધીનગરની ટીમ ફેવરિટ મનાતી હતી, જોકે- નવસારીની…

આર્ય કટારિયાએ ટાઇટલ, ધ્યાને દિલ જીતી લીધા

વડોદરા આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ત્રીજા ક્રમના આર્ય કટારિયાએ મોખરાના ક્રમના માલવ પંચાલને હરાવીને અંડર-15 ટાઇટલ જીતી લીધું હતું. બીજા ક્રમનો સુજલ કુકડિયા આ ઇવેન્ટમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ત્રીજીથી છઠ્ઠી…