રિલાયન્સ રિટેલે લોન્ચ કર્યું ‘AJIO Beauty’, હવે ફેશન સાથે બ્યુટી પ્રોડક્ટ્સ પણ એક જ પ્લેટફોર્મ પર મળશે

1500થી વધુ ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ, 19,000થી વધુ પિનકોડ સુધી ડિલિવરી અને AJIO Rush દ્વારા ઝડપી સેવા; રિલાયન્સે બ્યુટી સેગમેન્ટમાં વધાર્યો પગપેસારો મુંબઈ રિલાયન્સ રિટેલે પોતાના ફેશન અને લાઇફસ્ટાઇલ બિઝનેસને વધુ મજબૂત બનાવતા ‘AJIO Beauty’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવા પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને સ્કિનકેર, મેકઅપ, હેરકેર, ફ્રેગ્રન્સ, પર્સનલ કેર અને બ્યુટી એસેસરીઝ સહિતની વિવિધ…

ટિરા પર દક્ષિણ કોરિયાની વાયરલ K-બ્યુટી બ્રાન્ડ Dr. Melaxinનું ભારતમાં એક્સક્લૂઝિવ લોન્ચ

વિજ્ઞાન આધારિત સ્કિનકેર સોલ્યુશન્સ માટે જાણીતી દક્ષિણ કોરિયન બ્રાન્ડ હવે ટિરાના ઓનલાઈન પ્લેટફોર્મ અને પસંદગીના ઓફલાઈન સ્ટોર્સમાં ઉપલબ્ધ મુંબઈ રિલાયન્સ રિટેલના ઓમ્નિચેનલ બ્યુટી ડેસ્ટિનેશન ટિરા (Tira) એ પોતાની વૈશ્વિક બ્યુટી બ્રાન્ડ્સની શ્રેણીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરતાં દક્ષિણ કોરિયાની લોકપ્રિય ડર્મો-કોસ્મેટિક બ્રાન્ડ Dr. Melaxinનું ભારતમાં એક્સક્લૂઝિવ લોન્ચ કર્યું છે. આ બ્રાન્ડ હવે માત્ર ટિરાના ઓનલાઈન…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Q1 FY27 પરિણામો: આવકમાં 24.5%નો ઉછાળો, જિયોની EBITDA અને સબસ્ક્રાઇબર બંનેએ બનાવ્યા નવા રેકોર્ડ

₹3.40 લાખ કરોડથી વધુની આવક, ₹23,196 કરોડનો વિક્રમી નફો; જિયો IPO તરફ મહત્વનું પગલું, રિટેલ અને O2C બિઝનેસે પણ દર્શાવી મજબૂત વૃદ્ધિ મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા) પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આવક, EBITDA અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ…

રિલાયન્સ રિટેલે પ્રિયંકા ચોપરા જોનાસની બ્રાન્ડ એનોમલી હસ્તગત કરી, બ્યૂટી પોર્ટફોલિયોના વિસ્તરણને વેગ આપશે

~ ભારત અને વૈશ્વિક બજાર વૃદ્ધિને વેગ આપવા માટે ‘એનોમલી‘ના ટ્રેડમાર્ક્સ અને ડિજિટલ એસેટ્સ હસ્તગત કર્યા ~ ~ રિટેલ નેટવર્ક અને ‘ટીરા‘ દ્વારા ઓમનીચેનલ વ્યાપના વિસ્તારને ઝડપી બનાવશે ~ મુંબઈ રિલાયન્સ રિટેલ લિમિટેડે (આર.આર.એલ.) આજે પ્રિયંકાની ગ્લોબલ હેરકેર બ્રાન્ડ એનોમલી હસ્તગત કરવાની જાહેરાત કરી છે, જેમાં તેના ટ્રેડમાર્ક્સ, બ્રાન્ડ એસેટ્સ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આ અધિગ્રહણ રિલાયન્સ રિટેલના ઝડપથી વિકસતા બ્યૂટી પોર્ટફોલિયોના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે…

રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક રોકાણ સાથે બ્યુટી ક્ષેત્રે પોતાની પકડ મજબૂત બનાવી

સ્ટેન્ડઅલોન સ્ટુડિયો અને ચૂનંદા ટીરા સ્ટોર્સ થકી ફેસજીમના સિગ્નેચર ફેશિયલ વર્કઆઉટ્સને ભારતમાં લાવવામાં આવશે મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ રોકાણ આરઆરવીએલ દ્વારા ઉચ્ચ-વૃદ્ધિ ક્ષમતા ધરાવતાં બ્યુટી અને વેલનેસ સેગમેન્ટમાં સતત વિસ્તરણ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે….

રિલાયન્સ રિટેલ પ્રસ્તુત કરે છે હોમ થિએટર ટીવીની એક નવી રેન્જ જે તમને ઘરે બેઠા વાસ્તવિક સિનેમેટિક અનુભૂતિ પૂરી પાડશે

ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મનના સહયોગથી તૈયાર કરાયેલી, બીપીએલ હોમ થિએટર ટીવી રેન્જ તમને રસતરબોળ કરી દેનારો સાઉન્ડ પૂરો પાડવા સંપૂર્ણ સજ્જ અતુલ્ય પિક્ચર ક્વોલિટી માટે QLED અને 4K Ultra HDમાં ઉપલબ્ધ મુંબઈ ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે, છ સ્વદેશી બનાવટના, મેડ-ફોર-ઈન્ડિયા હોમ થિએટર LED ટીવીની રેન્જ લોંચ કરી છે, જેને ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મન સાથે ભાગીદારીમાં તૈયાર કરાઈ છે. બીપીએલ બ્રાન્ડ હેઠળ લોંચ કરાયેલા આ…

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ કન્સોલિડેટેડ પરિણામો

ત્રિમાસિક આવક નજીવા ઘટાડા સાથે₹76,302 કરોડ નોંધાઈ ત્રિમાસિક ગાળાનો EBITDA નજીવા વાધારા સાથે₹ 5,850 કરોડ થયો વિવિધ ફોર્મેટમાં કુલ 297મિલિયન ફૂટફોલ નોંધાયા; 464 નવા સ્ટોર્સ ખૂલ્યા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઈશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે ભાવિ વૃદ્ધિ માટે મજબૂત પાયો રચવા તેમજ બજારમાં નેતૃત્ત્વ જાળવી રાખવા ટેકનોલોજી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો…

રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે

રિલાયન્સ રિટેલ ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ માટે મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિને સ્થાપિત કરશે મુંબઈ ભારતની અગ્રણી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા 20 જેટલાથી યુકેની અગ્રણી ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીએ ભારતીય ઉપભોક્તાઓ સમક્ષ વિશ્વ સ્તરીય રિટેલ અનુભૂતિની સાથે અતુલ્ય પસંદગીઓ પ્રસ્તુત કરવાની વચનબદ્ધતાની દિશામાં નોંધપાત્ર સીમાચિહ્ન…

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રાન્ડના સ્થાપક આલિયા ભટ્ટ સાથે નજીકથી સહયોગ સાધીને અને પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની મેનેજમેન્ટ ક્ષમતાનો લાભ લઈને બિઝનેસને આગળ વધારવા બ્રાન્ડને ગતિશીલ વૃદ્ધિના માર્ગે લઈ જવાનો આરઆરવીએલનો…

રિલાયન્સ રિટેલે યૂથ ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા લોન્ચ કર્યું

હૈદરાબાદ ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે યુવા-કેન્દ્રી ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા (Yousta) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ સ્ટોર હૈદરાબાદના સરથ સિટી મોલમાં શરૂ કરવામાં આવ્યો છે. કન્ટેમ્પરરી ટેક-એનેબલ્ડ સ્ટોર લેઆઉટ સાથે Yousta યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કિફાયતી ભાવે હાઇ-ફેશન રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તમામ ઉત્પાદનોની કિંમત રૂ. 999થી ઓછી રાખવામાં આવી…