Admin

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો  મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં બરોડાનો  મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેઈન મેદાન પર રમાયેલી મેચમાં બરોડાએ 50 ઓવરમાં નવ વિકેટે 293 રન બનાવ્યા હાતા જેના જવાબમાં મુંબઈની ટીમની ઈનિંગ્સ 146 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં નિત્ય જે. પંડ્યાએ 87, પવન પટેલે 73 અને…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં છત્તીસગઢે 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 91 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગોવાની ટીમની ઈનિંગ્સ 15.2 ઓવરમાં 60 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં રાધિકા નેતમે 26, નિખિલા નાઈકે 18, કલ્પનાએ…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 45.1 ઓવરમાં 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાએ 48.1 ઓવરમાં પાંચ વિકેટે 200 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં ખિલાન પટેલે 75, આર્યએ 50 અને રુદ્ર નિતિન…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં મુંબઈનો સૌરાષ્ટ્ર સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રે પહેલી બેટિંગ કરતા 42.1 ઓવરમાં 134 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈએ 38 ઓવરમાં ચાર વિકેટે 135 રન બનાવીને લક્ષ્યાંક પાર પાડ્યું હતું. મેચમાં નમન જહવારે 52, સવાસની આર્યન 40 અને…

કોલંબોમાં ટેનિસ ઈવેન્ટમાં વજ્ર ગોહિલની બેવડી સિદ્ધિ-ડબલ્સ ટાઈટલ જીત્યું, સિગલ્સની ફાઈનલમાં પ્રવેશ

ગુજરાતના અમદાવાદના અલ્ટેવોલ ખાતેના તાલીમાર્થી વજ્ર ગોહિલ અને ફિલિપાઈન્સના મિગુલે ઈગ્લુપાસે શ્રીલંકાના કોલંબો ખાતે આઈટીએફ જે 60 ઈવેન્ટની ડબલ્સનો ખિતાબ જીત્યો હતો અને સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વ્રજ અને મિગુએલની દ્વિતીય ક્રમાંકિત જોડીએ સેટ ડાઉનથી વાપસી કરી હતી અને ફાઇનલમાં યુએસએના વેંકટ ઋષિ બાટલાંકી અને પોલેન્ડના ઝુલિયુઝ સ્ટેનઝિકની પ્રથમ ક્રમાંકિત જોડીને 3-6, 6-4, 10-4થી…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં મધ્યપ્રદેશનો ગોવા સામે છ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 20 ઓવરમાં ચાર વિકેટે 96 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે મેચના બે બોલ બાકી હતા ત્યારે ટાર વિકેટે 97 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં હર્ષિતા યાદવે 50, આન્નાડીએ 37 અને માહી…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય થયો હતો. ગુજરાત કોલેજના બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં નવ વિકેટે 100 રનના જવાબમાં છત્તીસગઢે 19.2 ઓવરમાં 83 રન બનાવ્યા હતા. મેચમાં દિયા જરીવાલાએ 25, કલ્પનાએ 23 અને શ્રેયા ખલાસીએ 22 રન જ્યારે શ્રેયાએ છ, પુષ્ટી નાડકર્ણીએ 3 અને…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ સામે મધ્યપ્રદેશનો 41 રને વિજય

અમદાવાદ ગુજરાત કોલેજ બી મેદાન પર રમાયેલી અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં છત્તીસગઢ  સામે મધ્પ્રદેશનો 41 રને વિજય થયો હતો. મધ્યપ્રદેશના 20 ઓવરમાં ચાર વિકેટે 99 રનની સામે મધ્યપ્રદેશ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે માત્ર 58 રન બનાવી શક્યું હતું. મેચમાં કલ્પનાએ 29, શ્રેયા દીક્ષિતે 24 અને ઈશાના સ્વામીએ 22 રન જ્યારે શ્રા દીક્ષિત અને મહેકે બે-બે…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં ગોવા સામે ગુજરાતનો પાંચ વિકેટે વિજય

અમદાવાદ નિધિ દેસાઈના ઓલરાઉન્ડ પરફોર્મન્સથી ગુજરાતે અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગોવા સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાત કોલેજના બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 19 ઓવરમાં 52 રનના જવાબમાં ગુજરાતે બાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 58 રન બનાવીને વિજય મેળવ્યો હતો. મેચમાં ગોવા માટે પલક અરોન્ડકરે 23 બોલમાં 20 રન, જ્યારે ગુજરાત…

આઈટીએફ જે 30માં ઓમ પટેલ અને ઐશ્વર્યા જાદવ ચેમ્પિયન

આ પ્રથમ વખત બન્યું છે કે તમામ ચારેય ખેલાડી તેમની પ્રથમ ફાઈનલ રમતા હતા જેમાં માત્ર ઓમ પટેલે આઈટીએફ જે 30નું ટાઈટલ વત્સલ મનીકાનાથનને હરાવીને જીત્યું હતું. ચાર કલાક ચાલેલી મેચમાં ઓમનો 3-6, 6-7, 7-6થી વિજય થયો હતો. એક સમયે વત્સલ ત્રીજા સેટમાં 4-2થી આગળ હતો પરંતુ ઓમે રદાર વળતી લડત સાથે સેટ 4-4થી બરોબર…

14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  હિન્દી દિવસની ઉજવણી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્યા ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…

ડીપી વર્લ્ડ મુન્દ્રા એ એમજીએક્સ-ટુ સર્વિસ ઇનોગ્રલ કોલને આવકાર્યો

મુંદ્રા ડીપી વર્લ્ડ, સ્માર્ટ અત્યાધુનિક સપ્લાય ચેઇન ઉકેલ પૂરી પાડતી અગ્રણી વૈશ્વિક કંપની એ એમજીએક્સ-ટુ (મિલાહા ગલ્ફ એક્સપ્રેસ સર્વિસ-2) મેડન વોયેગને ડીપી વર્લ્ડ મુંદ્રા ખાતે આવકારે છે. આ નવી પખવાડિક સેવા એ ફાર ઇસ્ટ, ભારતીય સબકોન્ટિનેન્ટ અને ગલ્ફ દેશને જોડીને ડીપી વર્લ્ડના સંકલીત ટ્રેડ નેટવર્કને વિસ્તારશે. આ સેવાનો હેતુ, વિવિધ કાર્ગોના પરિવહન દ્વારા સક્ષમ અને…

30 અમદાવાદ ITF વર્લ્ડ ટેનિસ ટૂરની બોયઝ સિંગલ્સમાં વત્સલ-ઓમ ફાઈનલમાં

અમદાવાદ ACTF-અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે 30 અમદાવાદ ITF વર્લ્ડ ટેનિસ ટૂરની બોયઝ સિંગલ્સની સેમિફાઇનલમાં, 3જા ક્રમાંકિત વત્સલ મણિકંથન, જેણે 8મી ક્રમાંકિત ખેલાડી પાર્થ ચાવડાને 7-6(8-6), 6-4ના સ્કોરથી હરાવ્યો હતો અને તે સિંગલ્સ ફાઇનલમાં ઓમ પટેલનો સામનો કરશે. પટેલ, જે 1977 ITF ક્રમાંકિત છે અને 15 વર્ષનો છે, તેણે મનન અગ્રવાલ સામે 6-7(3-7), 6-1, 6-1ના…

2024-2025 વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસીસ દ્વારા પચાસ અસાધારણ મહિલા લીડર્સની પસંદગી

 “મહિલાઓ જ્યારે લીડર બને છે, ત્યારે આપણે એક અશક્ય પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ”, એમ સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું ·         ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા,શિક્ષણ, આજીવિકા તેમજ વિકાસ માટે રમત-ગમત ક્ષેત્રમાં તેમની કામગીરી માટે પસંદગી કરાઈ ·         આ ફેલોને ગ્લોબલ લીડર્સ અને નિષ્ણાતોના નેટવર્ક સુધી પહોંચ પૂરી પાડવા સાથે 10-મહિનાના માળખાબદ્ધ કાર્યક્રમમાં જોડવામાં આવશે ·         ફેલોશીપના…

જિયોફોન પ્રાઇમા ટુ લોન્ચ થયો

સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત અદભૂત ડિઝાઈન સાથેનો એકદમ નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે જિયોએ જિયોફોન પ્રાઇમા ટુનું અનાવરણ કર્યું છે, આ ફોન પ્રીમિયમ મોબાઇલ ફોનના અનુભવને પુનઃ આલેખી રહ્યો છે. તેની કર્વ ડિઝાઇન ફોનની આકર્ષક અને ભવ્ય…

ITF J 30 ટેનિસ ટૂર્નામેન્ટ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ગુજરાતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

ACTF ખાતે યોજાયેલી ITF J 30 ટેનિસ ટૂર્નામેન્ટના સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ગુજરાતના ખેલાડીઓએ આજે અસાધારણ પ્રદર્શન કર્યું હતું. બોયઝ સિંગલ્સમાં, ગુજરાતના ત્રણ ખેલાડીઓએ તેમની પ્રભાવશાળી જીત મેળવી હતી. ઓમ પટેલે શિવાંત રેડ્ડીને 7-5, 6-0ના સ્કોર સાથે હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજા ક્રમાંકિત વત્સલ મણિકાંતને ગુરબાઝ નારંગને સીધા સેટમાં 6-3, 6-4થી હરાવ્યો હતો. આ ઉપરાંત,…

બરોડા બીએનપી પરિબા લાર્જ એન્ડ મિડ કેપ ફંડ દ્વારા સંપત્તિ સર્જનના 4 વર્ષની ઉજવણી

મુંબઈ બરોડા બીએનપી પરિબા એસેટ મેનેજમેન્ટ કંપની આ સપ્ટેમ્બરમાં બરોડા બીએનપી પરિબા લાર્જ એન્ડ મિડ કેપ ફંડની ચોથા વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. ફંડ શરૂઆતથી જ તેના બેન્ચમાર્ક કરતાં આગળ નીકળ્યું છે, તથા રોકાણકારો માટે સક્રિયપણે સંપત્તિનું નિર્માણ કર્યું છે. સ્કીમની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ. 10,000ની માસિક SIP 31 ઓગસ્ટ, 2024ના રોજ વધીને રૂ. 8.51 લાખની થઈ ગઈ હશે. સ્કીમ/બેન્ચમાર્ક 1-વર્ષનું…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં ધોરણ:-૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી અંતર્ગત હિન્દી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને Soft Board Decoration સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન,…

બિન ક્રમાંકિત પાલ ઉપાધ્યાયે ITF J 30 ગર્લ્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટરમાં 5મી ક્રમાંકિત એન્જલ પટેલને હરાવી

ITF J 30 ની ગર્લ્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં બિનક્રમાંકિત પાલ ઉપાધ્યાયે અદભૂત પ્રદર્શન કરીને 5મી ક્રમાંકિત એન્જલ પટેલને ત્રણ સેટના રસાકસીભર્યા મુકાબલામાં 6-3, 5-7, 7-5થી હરાવી હતી. શરૂઆતથી, પાલ ઉપાધ્યાયે પ્રભાવશાળી શરૂઆત કરી, તેના આક્રમક સ્ટ્રોક સાથે પ્રભુત્વસભર રમતનું પ્રદર્શન કર્યું જેણે એન્જલ પટેલને બેક ફૂટ પર મૂકી હતી. ઉપાધ્યાયની ચોકસાઇ અને ગતિ સ્પષ્ટ…

અવની ચિતાલે પ્રથમ રાઉન્ડમાં ઝળકી; તનય શર્મા હાર્યો

ટુર્નામેન્ટની શરૂઆતમાં, ગુજરાતની 4થી ક્રમાંકિત અવની ચિતાલેએ અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેલંગાણાની દિવિજા મન્નેનીને શક્તિશાળી પ્રદર્શન સાથે હરાવી. હાલમાં ITF 1155 ક્રમાંકિત ચિતાલેએ ITF 3665 ક્રમાંકિત મેનેનીને મુશ્કેલીમાં મુકવા માટે તેના સર્વ અને ડાઉન-ધ-લાઇન શોટના વ્યૂહાત્મક મિશ્રણનો ઉપયોગ કર્યો. અવનીએ 6-3,અને 6-1ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. . દિવસની અન્ય એક રસપ્રદ મેચમાં, ગુજરાતના ક્વોલિફાયર…