દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા 1.9 કરોડને પાર
દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે અને તેમની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે છે, લગભગ 9% મહિલા રોકાણકારો નવી દિલ્હી ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ કોઈનસ્વિચની રિપોર્ટના આંકડા પ્રમાણે દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની કુલ સંખ્યા 1.9 કરોડને પાર છે અને તેમાં લગભગ 9% મહિલા રોકાણકારો છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે…
