પીએમ મોદી પર ખડગેની ટિપ્પણીથી હોબાળો , ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી , કિરેન રિજિજુએ કરી મોટી માગ
ભાજપ પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું: પીએમ મોદી વિરુદ્ધ મલ્લિકાર્જુન ખડગેની વાંધાજનક ટિપ્પણીને લઈને વિવાદ વધી રહ્યો છે. ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કિરેન રિજિજુ સહિત કેન્દ્રીય મંત્રીઓના પ્રતિનિધિમંડળે કોંગ્રેસ વડા સામે કાર્યવાહીની માગ કરી છે એસવીએન,નવી દિલ્હી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી કહેવાના કથિત ઉલ્લેખથી રાજકીય ગરમાવો આવ્યો છે….
