ટ્રમ્પ ટેરિફ પર કોર્ટના ચુકાદા પછી મોદી સરકારની પહેલી પ્રતિક્રિયા : સંકેતોનું મહત્વ સમજો
ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારત સરકારે પોતાનો પહેલો પ્રતિભાવ જારી કર્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે આ નિર્ણયના પરિણામોનો અભ્યાસ કરી રહી છે. આ નિર્ણયથી યુએસ વેપાર નીતિ પર અસર પડી છે એસવીએન,નવી દિલ્હી યુએસ સુપ્રીમ કોર્ટે ગઈકાલે ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ફટકો આપ્યો, જેનાથી સમગ્ર ટેરિફ સમીકરણ ઉલટું પડી…
