જવાનોની સુરક્ષા માટે સૌથી હલકું બૂલેટ પ્રુફ જેકેટ બનાવાયું
આ જેકેટ 8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો સામનો કરવા સક્ષમ છે નવી દિલ્હી આઈઆઈટી દિલ્હીના સંશોધકોએ ભારતીય જવાનોની સુરક્ષા માટે બનાવ્યું અત્યાર સુધીનું સૌથી હલકું બુલેટપ્રૂફ જેકેટ છે. વજનમાં હલકું હોવા છતાં આ આધુનિક બુલેટપ્રૂફ જેકેટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જેકેટ 8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો…
