પુત્રની ગેરહાજરીમાં સચિન તેંડૂલકરે 53મો જન્મદિવસ ઉજવ્યો
સચિન તેંડુલકર આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે . તેનો પુત્ર અર્જુન, જે આઈપીએલ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો પણ ભાગ છે, તેણે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી એસવીએન,નવી દિલ્હી આ દેશના લાખો ક્રિકેટ ચાહકો માટે, 24 એપ્રિલ કોઈ ઉજવણીથી ઓછો નથી , કારણ કે સચિન તેંડુલકરનો જન્મ આ દિવસે 1973 માં થયો હતો . વિશ્વના…
