આવકથી વધુ સંપત્તીના મામલે પત્નીને આરોપી ન બનાવી શકાય
એક પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં ભૂવનેશ્વર ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય. જસ્ટિસ સિબો…
