હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટ વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં ઈનામો પ્રાપ્ત કર્યા
હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએકેમલ ગ્રુપ દ્વારા ઓલ ઇન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટમાં વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં હીરામણી પ્રાઇમરી સ્કુલ (ઇંગ્લીશ મીડીયમ) ના વિદ્યાર્થીઓના ચિત્રો મોકલવામાં આવ્યા હતા. જેમાં હીરામણી સ્કૂલના ઝોનલ લેવલે (રાષ્ટ્રીય કક્ષાએ) પાંચ વિદ્યાર્થીઓ અને ગ્રાન્ડ ફિનાલે લેવલે (આંતરરાષ્ટ્રીય કક્ષાએ) ત્રણ વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે. દ્વિતીય ઈનામ – ધ્વનિ પટેલ-…
