કુરાનના અપમાન સામે પુતીને નારાજગી વ્યક્ત કરી
ભલે કેટલાક દેશોમાં આ પ્રકારની હરકત ચલાવી લેવાતી હોય પણ રશિયામાં આ દંડનીય અપરાધ છે, રશિયામાં આ પ્રકારની હરકત ચલાવી નહીં લેવાય મોસ્કો સ્વીડનમાં ઈદના તહેવાર પર જ કુરાન સળગાવવાની ઘટનાના ઈસ્લામિક જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દુનિયા ભરના મુસ્લિમ દેશો સ્વીડન પર રોષે ભરાયેલા છે. હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો…
