મેં ઝાલમુરી ખાધી , ટીએમસીને મરચાં લાગ્યાં, પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળમાં પરિવર્તનની આગાહી કરી , 10 ગેરંટી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગર સરકારી કોલેજ મેદાનમાં એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન તેમણે ભાજપની છ ગેરંટી વધારીને દસ કરી હતી. તેમણે કહ્યું કે આ વખતે તૃણમૂલ કોંગ્રેસ બંગાળના ઘણા જિલ્લાઓમાં પોતાનું ખાતું પણ ખોલી શકશે નહીં એસવીએન,કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન…
