સારા અર્જુનને જેકપોટ, ધુરંધર 2માંથી યેલિના મધુબાલાનું પાત્ર ભજવશે , જુલાઈમાં શૂટિંગ શરૂ થશે
ધૂરંધર અને ધૂરંધર 2 માં યેલિના તરીકે ખ્યાતિ મેળવનાર સારા અર્જુન હવે મધુબાલાનું પાત્ર ભજવશે. એવું જાણવા મળ્યું છે કે તેને મધુબાલા બાયોપિક માટે સાઇન કરવામાં આવી છે. નામ કન્ફર્મ થઈ ગયું છે, અને અભિનેત્રીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે , સત્તાવાર જાહેરાત હજુ બાકી છે એસવીએન,મુંબઈ હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી મધુબાલાની…
