હાર્દિક પંડ્યાની ફિટનેસ પર બીસીસીઆઈ ખાસ પ્લાન બનાવી રહ્યું છે
હાર્દિક પોતાને સંપૂર્ણ રીતે ફીટ બનાવવા માટે 18 અઠવાડિયા સુધી સખત મહેનત કરશે, આ પછી તે માર્ચ મહિનામાં વાપસી કરી શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ઈજાના કારણે ટીમથી બહાર છે. હાર્દિક વનડે વર્લ્ડ કપ2023માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે વનડે વર્લ્ડ કપ2023ની…
