IPL 2026: નિકોલસ પૂરન સુપર ઓવરમાં સુપર ફ્લોપ, 5 મેચમાં ફક્ત એક જ વાર ખાતું ખોલાવ્યું
નિકોલસ પૂરનને T20 ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે. તેણે આ ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા છે , પરંતુ પાંચ સુપર ઓવરમાં તે ફક્ત એક જ રન બનાવી શક્યો છે નવી દિલ્હી લખનૌ સુપર જાયન્ટ્સે કેકેઆર સામે સુપર ઓવરમાં નિકોલસ પૂરનને બેટિંગ માટે મોકલ્યો. તેણે સુપર ઓવરનો પહેલો બોલ સામનો કર્યો અને…
