ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: પેટન્ટ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવ્યો : શું તે ભારતને અસર કરશે ?
દવાઓ પર 100% ટેક્સ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલી દવાઓ તેમજ તેમના સક્રિય ઘટકો ( API) પર 100% ટેક્સની જાહેરાત કરી છે એસવીએન,નવી દિલ્હી દવાઓ પર 100% કર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી ભારતીય દવા ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે બ્રાન્ડેડ…
