CBSEના રી-વેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો, 2 મિનિટમાં 15 લાખ હિટ્સ; ફાઈલો એક્સેસ કરવાનો પ્રયાસ નિષ્ફળ
સાયબર સુરક્ષા ટીમની સતર્કતાથી હુમલાઓ નિષ્ફળ, હજારો વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી કરી એસવીએન,નવી દિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના રી-વેલ્યુએશન પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાનો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોર્ટલની કામગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ…
