શું ભારત ઈરાન યુદ્ધમાં શાંતિમાં મધ્યસ્થી કરશે ? સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જર્મનીમાં એક મોટો સંકેત આપ્યો
રાજનાથ સિંહ ઈરાન પર: રાજનાથ સિંહ હાલમાં બર્લિનમાં છે, જ્યાં ભારત અને જર્મની સંરક્ષણ ક્ષેત્ર પર બહુ-સ્તરીય વાટાઘાટો કરશે. આ વાટાઘાટો દરમિયાન તેમણે ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરી. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ પર પણ નિવેદન આપ્યું એસવીએન,બર્લિન ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઈરાન યુદ્ધમાં શાંતિ માટે મધ્યસ્થી કરવાના ભારતના પ્રયાસો અંગે એક મહત્વપૂર્ણ નિવેદન…
