કોઈ નેતા નહીં, કોઈ સંગઠન નહીં… છતાં સરકાર બેકફૂટ પર! ‘કોકરોચ આંદોલન’થી કેવી રીતે બદલાયું રાજકીય નેરેટિવ?
નવી દિલ્હી: વર્ષો સુધી વિપક્ષ સામે કોઈપણ મુદ્દા પર ન ઝૂકનારી સરકારે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા યુવાનોના આંદોલન સામે ઝૂકવું પડ્યું છે. શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. આવો જાણીએ કે આ ‘કોકરોચ આંદોલન’થી રાજકીય નેરેટિવમાં કેટલો બદલાવ આવ્યો છે. વર્ષો સુધી એવું લાગતું હતું કે ભાજપે રાજકીય…
