દિલ્હીમાં જ્વેલર્સને ત્યાં 25 કરોડની ચોરીથી ખળભળાટ
ચોરો દીવાલમાં કાણું પાડીને શોરૂમના લોકર સુધી પહોંચ્યા હતા અને રોકડ અને દાગીનાઓ સહિત કુલ 25 કરોડ રૂપિયા જેટલી રકમની ચોરી કરી ગયા નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી ચોરીનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. આ ઘટના ભોગલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સને ત્યાં બની હતી. માહિતી અનુસાર મોડી રાતે આ જ્વેલર્સને ત્યાં ચોરોની ટોળકી ત્રાટકી…
