પશ્ચિમ બંગાળના મદરેસામાં વંદે માતરમ ફરજિયાત , સુવેન્દુ અધિકારીના નેતૃત્વની ભાજપ સરકારનો મોટો નિર્ણય
પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તમામ મદરેસામાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સરકારી આદેશથી રાજ્યમાં રાજકીય ચર્ચા વધુ તીવ્ર બને તેવી શક્યતા છે કોલકાતા પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે એક મોટો આદેશ જારી કર્યો છે. સરકારે રાજ્યના તમામ મદરેસામાં સવારની નમાજ દરમિયાન વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે….
