ટેનિસ પ્રીમિયર લીગ (TPL): ટેનિસ જગતમાં એક નવું ક્રાંતિકારી અને રોમાંચક પ્રકરણઃ શ્રીમલ ભટ્ટ
અમદાવાદ ટેનિસ રમતને સામાન્ય લોકો સુધી પહોંચાડવી અને તેને નવું આયામ આપવું એ આજની જરૂરિયાત છે. આ જ ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી ‘ટેનિસ પ્રીમિયર લીગ’ (TPL) આજે દેશ-વિદેશના ખેલાડીઓ અને રમત પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. TPL ના આગામી આયોજન અને તેના વિશેષ સ્વરૂપ વિશે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી શ્રીમલ ભટ્ટે આગામી…
