ભારતીય સંરક્ષણ દળોના આધુનિકીકરણ માટે 2029 સુધીમાં રૂ. 3 લાખ કરોડના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જેસલમેરમાં યોજેલી બેઠકમાં આધુનિક યુદ્ધ ટેકનોલોજી, સ્વદેશી શસ્ત્ર ઉત્પાદન અને ત્રણેય સેનાના સંકલન પર ભાર મૂક્યો; સંરક્ષણ નિકાસ રૂ. 50 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય જેસલમેર, રાજસ્થાન: દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક, સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં મોટા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 3 નવેમ્બર, 2026ના…
