ચેક મોડા પડે તો તેને સેવામાં ખામી ગણવામાં આવશે , સુપ્રીમ કોર્ટની બેંકોને કડક ચેતવણી
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે બેંક દ્વારા નિર્ધારિત સમયગાળામાં ચેક રજૂ કરવામાં નિષ્ફળતા સેવામાં ખામી છે અને ગ્રાહકના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે બેંકની બેદરકારી સ્વીકારી , જોકે વળતર 10% થી ઘટાડીને 6% કરવામાં આવ્યું . એસવીએન,નવી દિલ્હી એક મહત્વપૂર્ણ ચુકાદામાં , સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે ગ્રાહક દ્વારા જમા કરાયેલ ચેકને વાજબી કારણ વગર તેની…
