રવિન્દ્ર જાડેજાનાં બહેન, પૂર્વ આઈપીએસ હાર્યા
અમદાવાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને કોંગ્રેસ ઉમેદવારનો રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં પરાજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં જાણીતા ચહેરાઓ પૈકી કેટલાકની હાર તો કેટલાકની જીત થઈ છે… રાજકોટ મનપામાં કોંગ્રેસનાં નયનાબા જાડેજા હાર્યા ઉના નપામાં ભાજપનાં રાજલ બારોટની જીત…
