સેન્સેક્સમાં 195 અને નિફ્ટીમાં 37 પોઈન્ટનો ઊછાળો જોવાયો
મેટલ ઇન્ડેક્સ એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો, એ જ રીતે એફએમસીજી ઇન્ડેક્સ 0.4 ટકા અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 195.45 પોઈન્ટ એટલે કે 0.31 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આજે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 63,588.31 પોઈન્ટની…
