પ્રેમી સાથે મળીને પતિની હત્યા , સંબંધીઓને કહ્યું હાર્ટ એટેક , એક મહિના પછી પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો
કર્ણાટકના ટુમકુરમાં એક દૈનિક મજૂરનું જાન્યુઆરીમાં અવસાન થયું. શરૂઆતમાં તેની પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. હવે, લગભગ એક મહિના પછી, પોસ્ટમોર્ટમ તપાસમાં બહાર આવ્યું કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી એસવીએન,બેંગલુરુ કર્ણાટકના ટુમકુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાન્યુઆરીમાં, 50 વર્ષીય દૈનિક વેતન મજૂર પરમેશનું…
