ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપના 27 સ્થળોએ આઈટીના દરોડા
પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા, ઓફિસો અને નિવાસ્થાને તપાસ જારી ગાંધીનગર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા…
