અભિષેકની પાછળ આખી ટીમ ઊભી છેઃ સૂર્યકુમાર યાદવ
કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેક શર્મા અને તિલક વર્માનું સમર્થન કરતા કહ્યું કે ટીમ તેમની પાછળ મજબૂતીથી ઊભી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા મધ્ય ઓવરોમાં સમજદારીપૂર્વક બેટિંગ અને અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગની રણનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો એસવીએન,અમદાવાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 સીઝનની મહત્વપૂર્ણ મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમાર…
