મને ખબર નથી કે ડેટા શું છે! ગંભીરે હીરો કલ્ચરની ટીકા કરી , સંજુ કરતાં દુબેના યોગદાનની વધુ પ્રશંસા કરી
મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું કે ટીમ ઈન્ડિયા હવે ડેટા કરતાં ખેલાડીઓની વૃત્તિને પ્રાથમિકતા આપશે. તેમણે સંજુ સેમસનના 97 રન અને શિવમ દુબેના નાના યોગદાનને સમાન શ્રેય આપ્યો અને ટીમને ઈંગ્લેન્ડ સામે નિર્ભયતાથી રમવાની સલાહ આપી એસવીએન,કોલકાતા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે તેમના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાનો ચહેરો સંપૂર્ણપણે…
