રુમાલ વેચતા વેપારીના પુત્રએ જેઈઈ મેઈન્સમાં 99.2 ટકા મેળવ્યા
દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાઈન્સ વિભાગમાં સુરજલને પસંદ કરવામાં આવ્યો નોઈડાનોઈડા વિસ્તારમાં રિક્ષામાં રુમાલ રાખીને વેચતા બલવંતસિંહના પુત્રએ દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં એકમિશન મેળવ્યું છે. મુળ તો તેઓ અલીગઢના રહેવાસી છે. પરંતુ બલવંતસિંહ નોઈડા સેક્ટર 37 થી 18 ની બાજુમાં આવતાં રોડ પર એટલે કે નોઈડા દાદરી રોડ પર સેક્ટર 38 પર 25 વર્ષથી રુમાલ વેચવાનો…
