યુપીમાં કોંગ્રેસ સાથે 11 બેઠકો પર ડીલ ફાયનલ થયાની અખિલેશની જાહેરાત

આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે, ઈન્ડિયાની ટીમ અને પીડીએની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે એવો નેતાનો દાવો લખનૌલોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ‘ઈન્ડિયા ગઠબંધન’ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક સારા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ડીલ…

ભારતના ઓલિમ્પિક આયોજનના સંકલ્પને સમર્થન આપીશુઃ મેક્રોન

રાજ્ય સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે નવી દિલ્હીપ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે”અમને ભારત સાથે રમતગમત પર વધુ મજબૂત સહયોગ બનાવવામાં ખુશી…

ભાજપે લોકસભા ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા

ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને સોંપાઈ છે, બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ નવી દિલ્હીભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ લોકસભા ચૂંટણી માટે પ્રભારીયોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીઓના નામ છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 23 રાજ્યોના નામ છે. ઉત્તપ્રદેશમાં બૈજયંત પાંડા તો…

નીતિશને ભાજપમાં શું મળશે, ઈન્ડિયામાં તો વડાપ્રધાનની તક હતીઃ અખિલેશ

નીતિશને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જાળવી રાખવાની જવાબદારી કોંગ્રેસની છે, તેમની નારાજગી સમજવાની જરૂર હતીઃ અખિલેશ લખનૌબિહારમાં રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી રહ્યો પરંતુ ભાજપ વિરુદ્ધ રચાયેલા ‘ઈન્ડિયા’ ગઠબંધન (ઈન્ડિયા એલાયન્સ)માં તિરાડ પડી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત એનડીએમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે….

ભાજપ દિલ્હીમાં લોકતાંત્રિક સરકારને તોડવાનો પ્રયાસ કરે છેઃ આપ

ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશેઃ આતીશી નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના મંત્રી આતીશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ‘ઓપરેશન લોટસ 2.0’ શરૂ કર્યું છે, અને દિલ્હીમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી આપ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આપના સાત ધારાસભ્યોનો સંપર્ક…

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર એકલા લડવાની આપના જાહેરાત

લોકસભામાં અમે પોતાની પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને પોતાનું વલણ જણાવી દીધું છે કે આપણે મજબૂત છીએ અને આપણે ગઠબંધનમાં પણ ચૂંટણી લડી શકીએ છીએ અને સ્વતંત્ર રીતે પણઃ સુશીલ ગુપ્તા પાણીપતહરિયાણામાં વર્ષ 2024માં લોકસભાની સાથો સાથ વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી મોડમાં નજરે આવી રહી છે. આ દરમિયાન રાજ્યમાં કોંગ્રેસ-આમ…

ભારતમાં ફાઈટર જેટ એન્જિનના ઉત્પાદન માટે 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા ફ્રાન્સનો નિર્ણય

ફ્રાંસ અને ભારતના ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ, સેટેલાઇટ લોન્ચ, જાહેર વહીવટના ક્ષેત્રમાં સહયોગ વગેરે જેવા કરારો પર હસ્તાક્ષર, હેલિકોપ્ટર, જેટ એન્જિન, અવકાશ ક્ષેત્રે કરાર, શેન્ઝેન વિઝા પણ સક્રિય કરાશે નવી દિલ્હીફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વખતે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હતા. મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદી સાથે ગાઝાના સંઘર્ષ અને તેના આતંકવાદ અને માનવતાવાદી…

આરજેડી નીતિશ કુમારને આપેલું સમર્થન પાછું ખેંચી શકે છે

આરજેડી વતી જ સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. હાલમાં આરજેડીના ધારાસભ્યોની સંખ્યા 75 છે પટનાબિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીવાર એનડીએ સાથે જોડાઈ શકે છે. આ સૌની વચ્ચે હવે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે સૂત્રોનું કહેવું છે કે લાલુ યાદવના…

આંબેડકરની પ્રાર્થનામાં સામેલ ન થનારા છાત્રને નગ્ન પરેડ કરાવાઈ

પોલીસના જણાવ્યાનુસાર પીડિત છોકરો સગીર છે અને તે પ્રી યુનિવર્સિટી કોલેજમાં ભણતો હતો અને સરકારી હોસ્ટેલમાં જ રહેતો હતો બેંગલુરૂકર્ણાટકના કલબુર્ગી જિલ્લામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી હતી. અહીં એક સગીર છોકરાને કેટલાક વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. પીડિત સગીરને ડૉ. બી.આર.આંબેડકરના ફોટાની પ્રાર્થનામાં સામેલ ન થવાને કારણે આ સજા આપવામાં…

તેલંગણાના અધિકારીના ત્યાંથી 100 કરોડથી વધુની બેનામી સંપત્તી મળી

એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે હૈદ્રાબાદતેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમને ખજાનો મળ્યો હતો. સૂત્રોના અહેવાલ મુજબ એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટી (ટીએસઆરઈઆરએ)ના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના…

ધર્મપુરીમાં ફ્લાયઓવર પર ગાડીઓ અથડાતાં આગથી 4નાં મોત

અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો ધર્મપુરીતમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં એક ફ્લાયઓવર પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા. એક પછી એક ગાડીઓની ટક્કર થતા આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં…

વિરોધ પ્રદર્શન કરનારી છાત્રાને મહિલા પોલીસ કર્મીએ વાળ ખેંચીને ઢસડી

તેલંગાણા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિ.ની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન ઘટના બની હૈદ્રાબાદહૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીનો પીછો કર્યો અને તેના વાળ ખેંચી તેને ઢસડી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો….

સુપ્રીમ કોર્ટને પ્રથમ વખત ત્રણ દલિત જજ મળશે

જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રમોટ કરવાની નોટિફિકેશન જારી કરી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં ત્રણ દલિત જજ થઈ જશે.આ સંદર્ભમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય…

ઈમેનુએલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ

જયપુર અને દિલ્હીની મુલાકાત દરમિયાન ફ્રાન્સ ભારત સાથે અનેક બાબતોની ચર્ચા કરશે નવી દિલ્હીફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વખતે મુખ્ય અતિથિ છે. મેક્રોં આજે જયપુર આવી પહોંચશે. જ્યાં આમેરના કિલ્લાની મુલાકાત લેશે. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થશે.આ મુલાકાત…

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે

જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા જે અંતર્ગત ડિલિવરી કરાશે નવી દિલ્હીભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના ચેરમેન ડો. સમીર વી. કામતે જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક…

ધાર્મિક ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરનારા ચારની દમણથી ધરપકડ

આસિફ ખાન સહિત યુવાનોએ ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટનું ગંભીર કૃત્ય કર્યુ વાપીદમણના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદની તસ્વીર સાથે સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયા જાયેગા જેવી થીમ પર વિડીયો અપલોડ કરાયો હતો. ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરતા ભારે…

તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ ખતમ થવાનો સમય આવી ગયો છેઃ આચાર્ય પ્રમોદ

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા નવી દિલ્હીકોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા જગાવી છે. તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ…

ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા પર ટ્રેકટર ચઢાવી તોડી નાખી

બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી, અનેક વાહનોની તોડફોડ ઉજ્જૈનમધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બે પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આજે સવારે જ માકડોન વિસ્તારમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિને તોડી નાખવામાં આવી હતી જેને લઈને મામલો બીચક્યો હતો. એક પક્ષ દ્વારા પહેલા આ પ્રતિમા પર ટ્રેક્ટર ચઢાવી દેવાયું હતું અને પછી પ્રતિમાને લોખંડના પાઈપ વડે…

યુપીમાં ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં 12 શ્રદ્ધાળુનાં મોત

અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો, બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી શાહજહાંપુરઉત્તરપ્રદેશમાં ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની સ્થિતિ હવે જીવલેણ બની રહી છે. શાહજહાંપુરમાં બેફામ ડમ્પર ચાલકે એક રીક્ષાને ટક્કર મારતા 12 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. આ લોકો મદનાપુરના દમગઢા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈ…

દેશના 75માં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં અભેદ્ય કિલ્લેબંધી, 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત

દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર, કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (ક્યુઆરટી), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત નવી દિલ્હીદેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ જવાનો કદમતાલ મિલાવતા નજરે પડશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના…