Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

राष्ट्रीय

2024 સુધીમાં દેશમાં અમેરિકા જેવા હાઈવે બનાવવાનું લક્ષ્યઃ નીતિન ગડકરી

ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી ગડકરીએ આશા વ્યક્ત કરી વડોદરાસારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ…

મહિલા રેસલર્સના સમર્થમમાં યોજાયેલી ખાપમાં અંદરો-અંદર ઝઘડો

કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠક દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો કુરુક્ષેત્રભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ…

બેંગલુરૂમાં ટ્રાફિકમાં ફસાયેલા બસ ડ્રાયવરે બસમાં જ ભોજન કરી લીધું

ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બેંગલુરૂભારતમાં દિવસેને દિવસે શહેરોમાં ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં જામ છે. કેટલીકવાર તો આ ટ્રાફિકમાં કલાકોના…

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ આંદોલનકારી મહિલા રેસલર્સના સમર્થનમાં

અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે, આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતુ નવી દિલ્હી1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમ…

પાકિસ્તાન મોટા પ્રમાણમાં હથિયાર-ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં

ઈન્ટેલિજન્સ ઈનપુટમાં પાકિસ્તાનથી ભારત સુધીનો આખો સપ્લાય રૂટ પણ શેર કરવામાં આવ્યો છે જેથી સુરક્ષા દળો તે રૂટ પર એલર્ટ રહે શ્રીનગરજમ્મુ-કાશ્મીરમાં શાંતિ આતંકવાદીઓથી જોઈ નથી શકાતી. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ…

બિહારના ગયામાં ભાજપના નેતાના ઘર પર બોમ્બથી હુમલો

નેતાનો પરિવાર હુમલામાં બચી ગયો, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનેગારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી પટનાબિહારમાં ગુનેગારો એટલા બેરોકટોક અને બેખોફ થઇ ગયા…

સાક્ષીઓને વોટ્સએપ પર સમન્સ મોકલવા બદલ કોર્ટે પોલીસની ટીકા કરી

પોલીસ અધિકારીઓએ એક વખત પણ સાક્ષીના ઘરે જવાનો પ્રયાસ કર્યો ન હતો, જ્યારે તેઓએ ઓછામાં ઓછા ત્રણ વખત સાક્ષીના ઘરે જવું જોઈતું હતુઃ કોર્ટ નવી દિલ્હીદિલ્હીની એક કોર્ટે વોટ્સએપ દ્વારા…

મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરાશે

હિંસામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા અને મણિપુર સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવાની શાહની જાહેરાત ઈમ્ફાલકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ…

જીડીપી રીપોર્ટે જ રાહુલ ગાંધીના નફરતના બજારને બંધ કરી દીધુઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીભાજપના નેતા રવિશંકર પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર પલટ પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહે છે કે તેઓ નફરતના બજારમાં…

ભાજપે દરેકને પાકા મકાન, 24 કલાક વીજળી સહિતના વચન પૂરા નથી કર્યા

નવી દિલ્હીવડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કરી દીધા છે. પીએમ મોદીએ વર્ષ 2014માં 26મી મેએ કેન્દ્ર સરકારની સત્તા સંભાળી હતી. વર્ષ 2014માં ભાજપે મોદી લહેર…

ચોરી કરી ફ્લાઈટમાં ગામ જઈને ચોર પરત ફરતો હતો

મુંબઈકેટલાંક ચોરો એટલા ચાલાક હોય છે કે ચોરી કર્યા પછી પણ કોઈને ગંધ શુદ્ધાં આવતા દેતા નથી. તો કેટલાંક ચોરો મોજશોખ માટે ચોરી કરતા હોય છે અને પછી પોતાના શોખ…

ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળે એનઆઈએના દરોડા

નવી દિલ્હીફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. એનઆઈએએ આજે ત્રણ રાજ્યોમાં પીએફઆઈના 25 સ્થળો પર દરોડા પાડ્યા છે.…

દેશના મોટાભાગના વિસ્તારોમાં 15 જૂનથી ચોમાસુ બેશશે

નવી દિલ્હી19 મેથી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અટવાયેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાએ 29 મેના રોજ વેગ પકડ્યો હતો. 15 જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા…

દેશની 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ, 150 પર સરકારની નજર

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ઉપરાંત 150 મેડિકલ કોલેજ હાલમાં સરકારની નજર હેઠળ છે. એનો અર્થ એ છે કે આ બાકીની 150…

મહારાષ્ટ્રમાં ખેડૂતો માત્ર એક રૂપિયામાં પાક વીમો લઈ શકશે

મુંબઈમહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો 1 રૂપિયામાં લઈ…

સિબિલ ઓછો હોય છતાં એજ્યુકેશન લોન માટે ના ન પાડી શકાય

થિરુવનંતપુરમકેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબિલ સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા…

અનંતનાગમાં તોયબાના આતંકીઓએ હિંદુ યુવકની હત્યા કરી

શ્રીનગરજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દુધની ખરીદી માટે બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ કામદારની લશ્કર-એ-તોયબાના આતંકીઓએ સોમવારે ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ રિજનના ઉધમપુર જિલ્લાનો નિવાસી કામદાર દીપુ કુમાર જંગલાત મંડી વિસ્તારમાં…

કેન્દ્રની પીઆઈએલ સ્કિમ નિષ્ફળ સાબિત થઈ છેઃ રઘુરામ રાજન

નવી દિલ્હીરિઝર્વ બેંક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર ભારત સરકારની આર્થિક નીતિઓ પર શંકા વ્યક્ત કરી છે અને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. આ વખતે તેમનો ટાર્ગેટ કેન્દ્ર…

મહિલાઓનવે ભણવા કે સંતાનો વચ્ચે પસંદગીની ફરજ ન પાડી શકાય

નવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી…

બ્રિજભૂષણ પર આરોપ મૂકનારી સગીરાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના ડીસીપીને મહિલા આયોગનું સમન્સ

નવી દિલ્હીબ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણનો આરોપ મૂકનાર સગીરા પીડિતાની ઓળખ જાહેર કરી દેવા મામલે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે નવી દિલ્હીના ડીસીપીને સમન્સ ફટકાર્યું છે. ખરેખર અમુક…