અનંતનાગ એન્કાઉન્ટર સાતમા દિવસે જારી, બે આતંકી છૂપાયાની શંકા
એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો, ઘટનાસ્થળ પરથી એક અન્ય મૃતદેહ પણ મળી આવ્યો અનંતનાગ અનંતનાગ એન્કાઉન્ટર જેને સૌથી લાંબા એન્કાઉન્ટરમાંથી એક માનવામાં આવે છે. આ એન્કાઉન્ટર આજે સાતમાં દિવસે પણ ચાલુ છે. સુરક્ષા દળોનું માનવું છે કે, એક-બે આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. ગઈ કાલે એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. …
