છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં 403 ભારતીય છાત્રોનાં મોત

આ વિદ્યાર્થીઓના મોત પાછળ કુદરતી કારણો, દુર્ઘટનાઓ સહિતના વિવિધ પરિબળો જવાબદાર ઓટાવાલાખો ભારતીય વિદ્યાર્થીઓ દુનિયાના જુદા જુદા દેશોમાં અભ્યાસ કરે છે અને આ પૈકી કેનેડામાં 2018 બાદ સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.જેના પર જસ્ટીન ટ્રુડોની સરકારે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યુ હતુ છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવા માટે સરકાર પગલા ભરી રહી…

રશિયાનું વિમાન ભૂલથી થીજેલી નદી પર લેન્ડ થયું

પોલર એરલાઈન્સનું વિમાન એએન-24 યાકુટિયા ક્ષેત્રમાં જિર્યંકા નજીક કોલિમા નદી પર લેન્ડ થયું મોસ્કોરશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઇ છે. ખરેખર તો 30 મુસાફરો સાથેના એક વિમાનને પાયલટે રન-વે પર લેન્ડ કરવાની જગ્યાએ થીજી ગયેલી નદી પર લેન્ડ કરી દીધું હતું. જોકે લેન્ડિંગ સુરક્ષિત રહેતાં તમામ મુસાફરો સુરક્ષિત છે.માહિતી અનુસાર સોવિયેત કાળના એન્ટોનોવ-24 વિમાનના…

ગેમિંગ એપથી ભારતના બાળકોને ટાર્ગેટ કરતું ચીન

ભારત સરકાર ચીનની કંપનીઓ પર સતત નજર રાખી રહી છે અને સરકારે ચીનની ઘણી મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે નવી દિલ્હીચીન ભારતને પછાડવા અનેક પ્રકારના હથકંડા અપનાવતું રહે છે ત્યારે હવે એક ચોંકાવનારા ખુલાસામાં ચીનની નવી તરકીબ સામે આવી છે જેમાં તે મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા ભારતના બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે.ભારત સરકાર ચીનની કંપનીઓ…

પાંચ કિ.મી ચાલીને હોસ્પિટલ પહોંચેલી ગર્ભવતીએ 4 બાળકને જન્મ આપ્યો

28 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તેણે 18 ડિસેમ્બરે બે પુત્રીઓ ટિયા અને લિન, બે પુત્ર યાસર અને મોહમ્મદને જન્મ આપ્યો છે જેરુસલેમયુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન વિસ્તારના ઉત્તરમાં એક ગર્ભવતી મહિલાએ 4 બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા લગભગ 5 કિલોમીટર સુધી પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી અને સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. રિપોર્ટ અનુસાર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ…

ન્યૂયોર્ક ટાઈમ્સે માઈક્રોસોફ્ટ પર કેસ દાખલ કર્યો

ઓપનએઆઈ સામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો વોશિંગ્ટનઅમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈ અને તેની 49 ટકાની ભાગીદારી ધરાવતી માઈક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. બંને પર આરોપ મૂકાયો છે કે તેમણે અખબારોના લાખો સમાચાર અને લેખનો મફત ઉપયોગ કરી તેમના એઆઈ ચેટબોટ…

ભારતે પેલેસ્ટિની શરણાર્થીઓ માટે 20 કરોડ રૂપિયા આપ્યા

ભારતે આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટિની શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપી નવી દિલ્હીગાઝા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટિની નાગરિકોની મદદ માટે 25 લાખ ડૉલર (આશરે 20 કરોડ) રૂપિયા આપ્યા છે. આ ભારત વતી અપાતી 50 લાખ ડૉલરની વાર્ષિક મદદની અડધી રકમ છે.ભારત આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી…

મૈને રાજ્યએ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

મૈને એ બીજું રાજ્ય છે જેણે અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો વોશિંગ્ટનકોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૈને રાજ્યમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. મૈનેના ટોચના ચૂંટણી અધિકારીએ આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યના પ્રાયમરી બેલેટથી અયોગ્ય જાહેર કરી દીધા છે.મૈને…

સરેમાં હિંદુ ઉદ્યોગપતિના ઘર પર 11 રાઉન્ડ ગોળીબાર

હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ગત મહિને ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો ટોરેન્ટોકેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક અગ્રણી હિન્દુ ઉદ્યોગપતિના ઘરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. અહેવાલ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે બની હતી. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના નિવેદન અનુસાર જે બિઝનેસમેનના ઘરે ગોળીબાર થયો…

ભારત-ફિલિપાઈન્સ નૌસેનાની ક્વાયતથી ચીન ભડક્યું

ચીનની સલાહ, વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય શાંતિને નુકસાન ન થવું જોઈએ બેઈજિંગવિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઈન્સની નેવીના સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. આ અંગે નારાજ ચીને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય…

રશિયા સામે યુધ્ધમાં મદદ માટે યુએસ યુક્રેનને 250 મિલિયન ડોલરના હથિયાર આપશે

રશિયાના આક્રમણ પછી કોંગ્રેસે યુક્રેન માટે 110 બિલિયન ડૉલરથી વધુની રકમ મંજૂર કરી પણ ફંડ મંજૂર થયું નથી વોશિંગ્ટનઅમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા માટે ચાલુ વર્ષે સહાયના છેલ્લાં પેકેજ તરીકે યુક્રેનને 250 મિલિયન ડૉલરના હથિયારો અને અન્ય ઉપકરણો પૂરાં પાડશે.અમેરિકી પ્રમુખ જો બાયડેને કોંગ્રેસને યુક્રેનને…

ગાઝામાં લોકો ભૂખમરાની અણી પર, અનાજ-દવાઓની લૂંટ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ટેડ્રોસ ગેબ્રેસિસે દુનિયાને અપીલ કરી છે કે, ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાય તે પહેલા યુધ્ધ વિરામ જરૂરી ગાઝાઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ગાઝાના નાગરિકો તબાહ થઈ ચુકયા છે.ઈઝરાયેલી હુમલાનો સામનો કરી રહેલા ગાઝામાં હવે લોકો ભૂખમરાની અણી પર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે, જો બહુ જલ્દી યુધ્ધ વિરામ…

ન્યૂયોર્ક-લોસ એન્જલિસમાં પેલેસ્ટાઈન સમર્થકોનો ભારે ઉત્પાત

પેલેસ્ટાઈન સમર્થકોએ એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામ કરીને સેંકડો લોકોને હેરાન પરેશાન કરી નાંખ્યા વોશિંગટનઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પેલેસ્ટાઈનના સમર્થકો અમેરિકામાં છાશવારે ઉત્પાત મચાવતા હોય છે.ગાઝા પર ઈઝરાયેલી હુમલાના વિરોધમાં પેલેસ્ટાઈન સમર્થકોએ ફરી એક વખત બુધવારે ન્યૂયોર્ક તેમજ લોસ એન્જલિસમાં એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામ કરીને સેંકડો લોકોને હેરાન પરેશાન…

લાઈબેરિયામાં ટ્રક સાથે ટકરાયા બાદ ટેન્કરમાં આગથી 40નાં મોત

ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોનરૉવિયાપશ્ચિમ આફ્રિકાના લાઇબેરિયામાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં ટ્રક સાથે અથડાયા બાદ એક ઓઈલ ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થતા 40 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પશ્ચિમ આફ્રિકાના લાઈબેરિયાના લોઅર બોંગ કાઉન્ટીના ટોટોટામાં ગઈકાલ મોડી…

આઈડીએફે હમાસની સૌથી લાંબી ટનલ શોધી કાઢી

સુરંગમાં ભારે કિલ્લેબંધી હતી અને યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ દ્વારા શોધવામાં આવેલી સૌથી મોટી સુરંગોમાંથી એક છે ગાઝા7 ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. હવે આ યુદ્ધ ભીષણ રૂપ લઈ રહ્યું છે. આ યુદ્ધ શરૂ થયું તેના 80 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન ઈઝરાયેલી…

જાપાનના કુરિલ ટાપુઓમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી દહેશત

ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, હાલ જાનમાલ કે નુકસાનના થયાના કોઈ અહેવાલ નથી ટોકિયોજાપાનમાં કુરિલ ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.3ની માપવામાં આવી હતી. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હાલ જાનમાલ કે નુકસાનના થયાના કોઈ અહેવાલ નથી.જાપાનમાં કુરિલ ટાપુઓમાં…

ટેસ્લાની ટેક્સાસની ફેક્ટરીમાં રોબોટે એક એન્જિનિયર પર હુમલો કર્યો

એન્જિનિયર રોબોટનું પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો, તેણે બે રોબોટ ડિસેબલ કર્યા, પરંતુ ત્રીજો રોબોટ ભૂલથી એક્ટિવ થઈ ગયો અને તેણે એન્જિનિયર પર હુમલો કર્યો ટેક્સાસદુનિયા વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહી છે. આજે એઆઈ એટલ કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો છે. તેના કારણે લોકોના ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. મોટાભાગની કંપનીઓમાં મનુષ્યની જગ્યાએ રોબોટ…

કતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી

કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી, ભૂતપૂર્વ ભારતીય મરીનને કતારની અદાલતે જાસૂસી કેસમાં આ સજા આપી હોવાનો દાવો દોહાકતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. આને ભારતીય કૂટનીતિની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની…

કોંગોમાં ભારે વરસાદથી પૂર, 22 લોકોનાં મોત થયા

મોટાભાગના મૃત્યુ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોની દીવાલો ધરાશાયી થવાને કારણે થયા કોંગોકોંગોમાં પૂર અને ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે. સ્થાનિક મીડિયા રિપોટ્સ અનુસાર મૂશળધાર વરસાદ બાદ પૂર આવતા અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો બેઘર થયા છે.આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગોના કસાઈ-મધ્ય પ્રાંતમાં ગઈકાલે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી…

યહૂદીઓને દિલ્હીમાં મોલ, બજારો અને ભીડવાળા સ્થળોએ ન જવા સલાહ

ઈઝરાયેલે યહૂદીઓને ક્યાંક જાય તો તેમની ઓળખ શેર ન કરવા અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળવા સલાહ અપાઈ નવી દિલહીનવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.નવી દિલ્હીમાં…

મ્યાનમારે 40000થી વધુ ટેલિકોમ છેતરપિંડીના શંકાસ્પદોની ધરપકડ કરી

ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનની હેરફેરનું કેન્દ્ર હોવા ઉપરાંત, મ્યાનમારમાં ઉત્તરીય શાન રાજ્ય ચીનની સરહદે ચોકીઓમાં અસંખ્ય અન્ય ગેરકાયદેસર કામગીરીનું ઘર પણ છે નેપ્યાડોકેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ચીન અને મ્યાનમાર ચીનના નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ઓનલાઈન સ્કેમ રિંગ્સની ઝડપી રચના માટે જવાબદાર છે.દેશના કાયદા અમલીકરણ અધિકારીઓએ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઓનલાઈન કૌભાંડો પર…