ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો ઉપયોગ કરીને બનાવેલી વેબસાઇટ્સને બંધ કરશે

ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એક ફ્રી ટૂલ છે. જે યુઝર્સને તેના બિઝનેસને ગૂગલ સર્ચ અને મેપ પર ડિસ્પ્લે કરવાની સુવિધા આપે છે, બિઝનેસ પ્રોફાઇલ વડે યુઝર્સ ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે વોશિંગ્ટનતાજેતરમાં જ ગૂગલે એક જાહેરાત કરી છે કે તે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો ઉપયોગ કરીને બનાવેલી વેબસાઇટ્સને બંધ કરવા જઈ રહ્યું છે. ગૂગલે તેના એક…

અમેરિકામાં બે ભારતીય છાત્રોનાં રહસ્યમય સંજોગોમાં મોત

પરિવારજનોએ વિદ્યાર્થીઓના મૃતદેહને પાછો લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદ માંગી વોશિંગ્ટનઅમેરિકામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના પોતાના ઘરમાં રહસ્યમય સંજોગોમાં મોત થયા છે.આ વિદ્યાર્થીઓ કનેક્ટિકટમાં રહેતા હતા અને તેઓ તેલંગાણાના રહેવાસી હતી. આ પૈકી એકનુ નામ દિનેશ અને બીજાનુ નામ નિકેશ હોવાનુ જાણવા મળ્યુ છે. પરિવારને સભ્યોને આ વિદ્યાર્થીઓના મોત કેવી રીતે થયા…

ઈરાને ઈરાકના કુર્દિસ્તાનમાં મોસાદના હેડક્વાર્ટરને ટાર્ગેટ કર્યાનો દાવો

ઈસ્લામિક સ્ટેટને ટાર્ગેટ કરવા માટે સિરિયા પર પણ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યા તહેરાનઈરાને ઈરાકના કુર્દિસ્તાનમાં મિસાઈલ સ્ટ્રાઈક કરીને ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદના હેડક્વાર્ટરને ટાર્ગેટ કર્યુ હોવાનો દાવો કર્યો છે.ઈરાનના મીડિયાના કહેવા અનુસાર કુર્દિસ્તાનમાં જાસૂસી કેન્દ્રો તેમજ ઈરાન વિરોધી શક્તિઓને ખતમ કરવા માટે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઈસ્લામિક સ્ટેટને ટાર્ગેટ કરવા માટે…

બાંગ્લાદેશમાં મુખ્ય વિરોધ પક્ષનું ઈન્ડિયા આઉટ આંદોલન શરૂ

ખાલિદા ઝિયા પણ ભારત વિરોધી લોક જુવાળ ઉભો કરીને રાજકીય લાભ ખાટવા માંગે છે, ખાલિદા ઝીયાના પુત્ર તારિક રહેમાનની આ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ઢાકામાલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની જેમ બાંગ્લાદેશની સૌથી પ્રમુખ વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ખાલિદા ઝિયાની આગેવીનીમાં દેશમાં ભારત વિરોધી અભિયાન શરૂ કરી દીધું છે.આ આંદોલનને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ઈન્ડિયા આઉટ…. નામ આપ્યુ છે….

કટ્ટરવાદ રોકવા વિદેશી ઈમામોના પ્રેવશ પર ફ્રાન્સમાં પ્રતિબંધ

એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો વિઝાની હાલની શરતો પ્રમાણએ રહી નહીં શકે, આ નીતિ મુખ્યત્વે 300 જેટલા વિદેશી ઈમામો પર લાગુ થશે પેરિસફ્રાંસમાં ભડકી રહેલા કટ્ટરવાદના કારણે પરેશાન સરકારે હવે વિદેશી ઈમામોની દેશમાં એન્ટ્રી બેન કરી દીધી છે.ફ્રાંસની ટીવી ચેનલના અહેવાલ અનુસાર એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો…

દ.કોરિયાને બંધારણમાં દુશ્મન નંબર વન તરીકે નોંધોઃ કિમ જોંગ

ઉત્તર કોરિયાએ પીપલ્સ એસેમ્બલીના 10માં સંસદીય સત્રમાં દક્ષિણ કોરિયા સાથે સંબંધો જાળવી રાખતી એજન્સીઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો પ્યોંગયાંગ ઉત્તર કોરિયાએ પીપલ્સ એસેમ્બલીના 10માં સંસદીય સત્રમાં દક્ષિણ કોરિયા સાથે સંબંધો જાળવી રાખતી એજન્સીઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનનું કહેવું છે કે દક્ષિણ કોરિયાને બંધારણમાં દુશ્મન નંબર વન તરીકે નોંધવામાં આવે….

ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી

રામાસ્વામી હવે ડોનાલ્ડ ટ્ર્મ્પને સમર્થન આપશે, કોકસ આયોવામાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી વોશિંગ્ટન ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે…

કોરોનાનું સંક્રમણ ફરી વધી શકે છે, ભારતમાં જેએન.1ના 1200 કેસ

છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું બેઈજિંગચીનમાં પહેલી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમણના વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા…

સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી વચ્ચે આવેલા વિગ્નેલા ગામે કૃત્રિમ સૂર્ય બનાવ્યો

ગ્રામજનોએ 1100 મીટરની ઉંચાઈ પર સ્થિત પર્વતનો 40-ચોરસ-મીટરનો અરીસો લગાવ્યો હતો, આથી અરીસા પર સૂર્ય પ્રકાશ પડે છે જેનું રિફ્લેક્શન ગામ તરફ પડે છે વિગ્નેલાદુનિયા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. તેના વગર જીવનની કલ્પના પણ ન થઇ શકે. એવામાં પણ ઠંડીમાં થોડી રાહત મેળવવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી બની જાય છે. એમાં પણ…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના અંતના કોઈ સંકેત નહીં, લડાઈ વધુ ઉગ્ર બનશે

ઈઝરાયલે કહી દીધું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય તે આ યુદ્ધ પર ફુલ સ્ટોપ નહીં લગાવે જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ પૂરાં થઇ ગયા છે. ઓક્ટોબર મહિનામાં શરૂ થયેલું યુદ્ધ હવે નવા વર્ષમાં પ્રવેશી ગયું છે. સરહદે ચાલી રહેલું આ યુદ્ધ હવે શહેરી વિસ્તારોમાં લડાઈ રહ્યું છે….

તાન્ઝાનિયાની ખાણમાં ભૂસ્ખલનતી 22 મજૂરોમાં દટાઈ જતાં મોત

બે દિવસ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયા બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા સિમિયુ તાન્ઝાનિયાના સિમિયુ ક્ષેત્રમાં આવેલા બરિયાદી જિલ્લામાં એક ખાણમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 જેટલાં મજૂરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી. બે…

તાઈવાનમાં કટ્ટર વિરોધી નવા રાષ્ટ્રપતિથી ચીનની ચિંતા વધી

લાઈ ચીન સાથે એકીકરણના વિરોધી છે આથી તેઓ ચીનના બદલે અમેરિકા સાથે નિકટતા વધારવાના પક્ષમાં છે તાઇપેઈ 23 મિલિયનની વસ્તીવાળા ટાપુ તાઇવાનમાં શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ ડીપીપીની જીત થઇ છે. અને ચીનને આડેહાથ લેનારા 64 વર્ષીય લાઇ ચિંગ તે તાઇવાનના…

ઓમાનના દરિયા નજીકથી યુએસનું ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ જપ્ત

આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે તહેરાનઓમાનના દરિયા કિનારા નજીકથી ઈરાને અમેરિકાનુ ક્રુડ ઓઈલ લઈ જતુ જહાજ જપ્ત કરી લીધુ છે. આ જહાજ પર 19 ક્રુ મેમ્બર છે. જેમાંથી 18 ફિલિપાઈન્સના નાગરિકો અને એક ગ્રીસનો રહેવાસી છે.ઈરાનની નૌસેનાનુ કહેવુ છે કે, સેન્ટ નિકોલસ નામના આ…

2024ના વર્ષમાં વિશ્વમાં બેરોજગારી અને મોંઘવારી વધવાની શક્યતા

જી-20 સંગઠનના સભ્ય દેશોમાં શ્રમિકોને અપાતા વાસ્તવિક મહેનાતાણામાં ઘટાડો થયો છે, કારણકે મહેનાતાણામાં જે પણ વધારો થયો છે તેના કરતા મોંઘાવારી વધારે છે ન્યૂયોર્ક2024ના વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી વધશે તેવી ચેતવણી યુનાઈટેડ નેશન્સની એજન્સી ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને આપી છે.એજન્સીના કહેવા પ્રમાણે બેકારીનો દર કોરોનાની મહામારી ફેલાઈ તે પહેલાના સ્તર કરતા ઓછો છે પણ વૈશ્વિક સ્તરે…

યુક્રેને પુનઃનિર્માણ માટે ભારત પાસેથી મદદ માગી

યુક્રેનના ડેપ્યુટી ફાઈનાન્સ મિનિસ્ટર વોલોદમેર કૂજયોએ ગુજરાતમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં પોતાના દેશની ઈકોનોમીને ફરી પાટા પર ચઢાવવાનો પ્લાન રજૂ કર્યો કીવરશિયાના ભીષણ હુમલાઓના કારણે બરબાદ થઈ રહેલા યુક્રેને ભારત પાસે મદદ માંગી છે.યુક્રેનનુ કહેવુ છે કે, દેશ તબાહ થઈ ગયો છે અને ઈકોનોમી ખાડે ગઈ છે ત્યારે દેશમાં પુન નિર્માણ માટે ભારત મદદ કરે….

આઈએમએફએ પાકિસ્તાનને 700 મિલિયન ડૉલરની વધુ એક લોન મંજૂર કરી

પાકિસ્તાને આર્થિક સુધારા માટે બનાવેલા કાર્યક્રમનો રિવ્યૂ કર્યા બાદ આઈએમએફે ઉપરોક્ત નિર્ણય લીધો ઈસ્લામાબાદમોંઘવારી અને આર્થિક કંગાળી વચ્ચે લોન માટે આઈએમએફ( ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) સમક્ષ કરેલી કાકલૂદીઓ પાકિસ્તાનને ફળી રહી છે. પાકિસ્તાનને આઈએમએફ દ્વારા 700 મિલિયન ડોલરની વધુ એક લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.વિદેશી હુંડિયામણની તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે આ લોન રાહતરૂપ બનશે….

હૂથી વિદ્રોહીઓની યુએસ-યુકેને બદલો લેવાની ચેતવણી

અમેરિકા અને યૂકેના હુમલા બાદ હૂથીઓએ પણ યુદ્ધનું એલાન કરતા જવાબી હુમલા શરૂ કરી દીધા, સાઉદીની સંયમની સલાહ વોશિંગ્ટનઅમેરિકા અને યુકેની સેનાએ યમનમાં હૂથી વિદ્રોહીઓના ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. જેના પર હૂથી વિદ્રોહીઓએ અમેરિકા અને યૂકેને ચેતવણી આપતા કહ્યુ છે કે આ આક્રમકતાની તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. મહત્વનું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ…

સિંગાપુરમાં આસિસ્ટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોન યુવાનોની ભરતી કરશે

સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ ફોર્સમાં ભરતી કરતુ રહ્યુ છે હવે ભારત સહિતના વિદેશીઓને પણ તક મળશે સિંગાપુર સિંગાપુરની સરકાર આસિસટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોના યુવાનોની ભરતી કરવા માટે વિચારણા કરી રહી છે અને આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સિંગાપુરના હોમ મિનિસ્ટર કે શનમુગમે કહ્યુ હતુ કે, સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ…

એર કેનેડાની ફ્લાઈટમાંથી યુવક દરવાજો ખોલીને કૂદી પડ્યો

આ વ્યક્તિએ વિમાનનો દરવાજો ખોલીને 20 ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો ટોરન્ટો એર કેનેડાની ફ્લાઈટમાંથી એક યુવક દરવાજો ખોલીને કુદી પડવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મળતી વિગતો પ્રમાણે આઠ જાન્યુઆરીએ આ વ્યક્તિ ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કેનેડાની ફ્લાઈટમાં બેઠો હતો.ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી અને રન…

અલબામામાં આરોપીને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આટલી ક્રૂર મોતની સજા આપવામાં આવશે વોશિંગ્ટન અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં અલબામામાં એક વ્યક્તિને એવી મોત આપવામાં આવશે કે જેની ચર્ચા વિશ્વમાં થશે. અમેરિકામાં અલબામામાં એક ફેડરલ ન્યાયાધીશે નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે, જો ઉચ્ચ અદાલત દ્વારા આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર…