ભરતીય સૈન્યના પરાક્રમની બલ્ગેરિયાના નેતાઓએ પ્રસંશા કરી
બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ રુમેન રાદેવે ભારતીય નૌસેનાને હિંમતભર્યા ઓપરેશન બદલ અભિનંદન આપવાની સાથે સાથે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો નવી દિલ્હી 40 કલાકના ઓપરેશન બાદ સોમાલિયાના ચાંચિયાઓએ હાઈજેક કરેલા વેપારી જહાજ એમ વી રુએનને ભારતીય નૌસેનાએ આઝાદ કરાવ્યુ હતુ અને સાથે સાથે તેના ક્રુ મેમ્બરોને પણ ચાંચિયાઓના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા. નૌસેનાની જાંબાઝીની આખી દુનિયામાં પ્રશંસા…
