ટ્વિટરની તેના ક્રિએટર્સ સાથે રેવન્યુ શેર કરવાની તૈયારી
ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે, જો કે આ માટેની લાયકાત ખુબ જ પડકારજનક હશે વોશિંગ્ટનછેલ્લા કેટલાય દિવસથી ટ્વિટર તેના નિર્ણયોને કારણે ચર્ચામાં છે અને…
Kuchh Hatke Kuchh Samajhke
ટ્વિટરે એડ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે, જો કે આ માટેની લાયકાત ખુબ જ પડકારજનક હશે વોશિંગ્ટનછેલ્લા કેટલાય દિવસથી ટ્વિટર તેના નિર્ણયોને કારણે ચર્ચામાં છે અને…
પ્રસ્તાવમાં એ વાતની પુષ્ટી કરાઈ કે અમેરિકા મેકમહોન લાઈનને ચાઈના અને ભારતના રાજ્ય અરુણાચલ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપી રહ્યું છે વોશિંગ્ટનઅરુણાચલ પ્રદેશ મામલે ચીનને ઝાટકો આપતાં અને ભારતન…
પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો ન્યૂયોર્કએક બીજાના ઘોર વિરોધી એવા ભારત અને પાકિસ્તાન યુએનના મંચ પર એક બીજાની સાથે ટકરાતા જ…
ઓહાયોના સેનેટર નીરજ અટાણી અને સીઓએચએનએના સભ્ય અંકુશ ભંડારીએ કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યાં વોશિંગ્ટનપાકિસ્તાનમાં હિન્દુ ધર્મ પર હુમલાના અહેવાલ અવાર-નવાર સાંભળવા મળે છે. હવે દુનિયાની મહાસત્તાઓમાંથી એક અમેરિકાથી પણ એક…
69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ હાઈ બ્લડ પ્રેશર અને પાર્કિન્સન્સથી પણ પીડિત હતા નવી દિલ્હીનેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પત્ની સીતા દહલનું આજે નિધન થઈ ગયુ છે.…
રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટ્યું ત્યારે આ દુર્ઘટના બની, ઘરમાં ધુમાડો બહાર કાઢવા માટે વેન્ટિલેશન નહોતું, ઈમારત પરથી કૂદીને એક શખ્સે બચાવ કર્યો લાહોરપાકિસ્તાનના લાહોરમાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. બુધવારે લાહોરમાં…
અન્ય એક ઘાયલ, મૃતકોમાં એક શિક્ષક, ત્રણ વિદ્યાર્થીનીઓ અને એક પતિ-પત્નીનો સમાવેશ ગ્વાંગડોંગચીનની આર્થિક શક્તિના કેન્દ્ર તરીકે ઓળખાતા ગ્વાંગડોંગ પ્રાંતની એક નર્સરી સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળેલા અહેવાલો…
પેટાઃ દોષિત યુવકની ઓળખ પેટ્રિક ક્રુસિયસ તરીકે થઈ હતી જેને આ વર્ષની શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો ટેક્સાસઅમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. લાખો પ્રયાસો બાદ પણ આજ…
તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું, એનપ્યોંગ-રી ગામમાં કુલ 280 પરિવારો રહે છે સુનચિઓનએક ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાના પૈતૃક ગામના લોકોને એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું કે તેઓ…
ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ, રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલની કટોકટીની બેઠકમાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા એમસ્ટર્ડમનેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુતેએ ગઠબંધ…
વૈજ્ઞાનિકોના મતે આ વધતી ગરમી માટે અલ-નીનો અને વધતું ઉત્સર્જન જવાબદાર છે નવી દિલ્હીગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈ મહિનામાં અલ-નીનોની શરૂઆત થતાં જ વધતા તાપમાને તેની…
આ સંઘર્ષની સ્થિતિમાં યુક્રેનને લાચાર નહીં છોડવાનો દાવો, જોકે 100 દેશો દ્વારા ક્લસ્ટર હથિયારો પર પ્રતિબંધ મૂકાયો છે વોશિંગ્ટનરશિયા-યુક્રેન વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જાહેરાત કરી હતી કે યુક્રેનને…
તાઈવાનની રાજદ્વારી કચેરીઓ નવી દિલ્હી અને ચેન્નાઈમાં પહેલેથી કાર્યરત છે, તાજી જાહેરાતથી ચીનના પેટમાં તેલ રેડાશે મુંબઈભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ…
ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું, શું કોઈ માની શકે છે કે કોકેનનો પાઉડર જો બિડેન અને તેમના પુત્ર હન્ટર સિવાય અન્ય કોઈના ઉપયોગ માટે હશે? વોશિંગ્ટનવ્હાઈટ હાઉસમાંથી કોકેન મળવાની ચકચારી ઘટનામાં…
ભારત અને અમેરિકા વચ્ચેના સબંધોમાં ચીનનો મુદ્દો મહત્વનો છે પણ આ એક માત્ર મુદ્દો નથી કે જેના આધારે બંને દેશના સબંધોની દિશા નક્કી થઈ છે વોશિંગ્ટનભારત અને અમેરિકા વચ્ચે મજબૂત…
એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ બંને ગેંગસ્ટર ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાં ક્યાંક બેસીને બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે નવી દિલ્હીભારતમાં અનેક મોટી હત્યાઓને અંજામ આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે…
વીડિયો નિવેદનમાં 8 જુલાઈએ કેનેડા અને લંડનમાં યોજાનારી કિલ ઈન્ડિયા રેલીનો ઉલ્લેખ કરતાં પન્નુએ કહ્યું કે, રાહ જુઓ, આ તો માત્ર શરૂઆત છે, 15 ઓગસ્ટે શીખ સમુદાયના લોકો ભારતીય દૂતાવાસનો…
રોલર કોસ્ટરમાં ફસાયેલા આઠ લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. જોકે, ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા વોશિંગ્ટન રોલર કોસ્ટરની મજા માણવી કેટલાક શોખિનોને ભારે પડી ગઇ છે.મળતી માહિતી…
બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલની ઓફિસો પર ભારતના ડિપ્લોમેટ્સના ફોટોગ્રાફ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા કેનબરા અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગચંપી…
મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ, આ સાથે જ આ વર્ષે સાઉદી અરબમાં 68 લોકોને ફાંસી અપાઈ સાઉદી સાઉદી અરબે એક સાથે પાંચ આરોપીઓને ફાંસની સજા આપી છે.…