રિલાયન્સ ડિજિટલએ જબરદસ્ત ઓફર સાથે ડિજિટલ ડિસ્કાઉન્ટ ડેઝ સેલ લોન્ચ કર્યું

રિલાયન્સ ડિજિટલ દ્વારા તેના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ સેલ, ‘ડિજિટલ ડિસ્કાઉન્ટ ડેઝ‘ પુનઃ આગમનની જાહેરાત કરવામાં આવી છે, જે ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણી પર અપ્રતિમ ડિસ્કાઉન્ટનું વચન આપે છે. ગ્રાહકો તમામ રિલાયન્સ ડિજિટલ અથવા માય જિયો સ્ટોર્સ પર આ જબરદસ્ત ઓફરનો લાભ લઈ શકે છે. ડિજિટલ ડિસ્કાઉન્ટ ડેઝ સેલ દરમિયાન ગ્રાહકો અગ્રણી બેંક કાર્ડ્સ પર 10% સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ* મેળવી શકે છે અથવા કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન પર રૂ. 15,000/- સુધીનું કેશબેક* મેળવી શકે છે, સાથે જ 15મી એપ્રિલ, 2024 સુધી તેમના મનપસંદ ઇલેક્ટ્રોનિક્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. રિલાયન્સ ડિજિટલ ફ્લેક્સિબલ ઇએમઆઇ વિકલ્પો સાથે સરળ ફાઇનાન્સિંગની સુવિધાનું પણ વચન આપે છે, જે ખાતરી આપે છે કે તમારી ઇચ્છિત ટેક માત્ર પહોંચની અંદર જ નહીં પરંતુ નોંધપાત્ર રીતે સસ્તી પણ છે. દરેક દ્રશ્યનો ભરપૂર આનંદ લો એવું ટીવી લઈ આવો જે જોરદાર ડિસ્કાઉન્ટ સાથે તમારા જોવાના અનુભવને બિલકુલ નવું રૂપ આપે. ટીવી જોવાના ઉત્કૃષ્ટ અનુભવ માટે, LG OLED અને સેમસંગ નીઓ QLED ટીવી પર 45% છૂટ મેળવો, શરૂઆત માત્ર રૂ. 79,990/-* થી થાય છે. માત્ર રૂ. 16,990/* થી શરૂ થતા 43-ઇંચના ફુલ HD ટીવી પર 40% છૂટનો આનંદ માણો. અપગ્રેડ કરવાની તક અનલૉક કરો જો તમે હંમેશાંથી આઇફોનની ઈચ્છા રાખતા હોવ, તો આ સમય છે તેને મેળવવાનો. તમામ એપલ આઇફોન પર રૂ. 12,000/-* સુધીનું ડબલ એક્સચેન્જ બોનસ મેળવો. તમારા જૂના ડિવાઇસને એક્સચેન્જ કરવાની અને લેટેસ્ટ ટેક્નોલૉજી અપનાવવાની આ તક ગુમાવશો નહીં. કાર્યક્ષમતાને ફરીથી વ્યાખ્યાયિત કરો લેપટોપ પર બેસ્ટ ડીલ સાથે નવીનતાની શક્તિનો અનુભવ કરો. M1 દ્વારા સુપરચાર્જ્ડ એપલ મેકબૂક સાથે પ્રોડક્ટિવિટીમાં વધારો કરો અને મેળવો કોસ્ટ EMI સાથે 33% ડિસ્કાઉન્ટ સાથે માત્ર રૂ. 54/-* થી શરૂ કરીને. ગેમ પ્રેમીઓ માટે, ગેમિંગ લેપટોપ્સની મોટી શ્રેણી ઓફર પર છે જે શરૂ થાય છે રૂ. 49,999/-* થી. ફંક્શનાલિટી સાથે મજા માણોમાત્ર રૂ. 23,900/-*ની શ્રેષ્ઠ કિંમતે iPad 9th જનરેશન Wi-Fi 64GB સાથે અનંત શક્યતાઓને અનલૉક કરો.  અદ્ભુત સાઉન્ડ ઉત્કૃષ્ટ ઑડિયો ડિવાઇસ  પર અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ સાથે અપ્રતિમ સાઉન્ડ ક્વોલિટીમાં ખોવાઈ ડોલ્બી એટમોસ સાઉન્ડ બાર પર 65% ની છૂટનો આનંદ માણો, જેની શરૂઆત રૂ. 17,990/-*. બોસ સાઉન્ડબાર 900 પર 30% ડિસ્કાઉન્ટની અજોડ ઓફર, જેની કિંમત છે રૂ. 72,990/-. રોજિંદા કાર્યોને બનાવો ખુશનુમા 1 ટન 3-સ્ટાર ઇન્વર્ટર એસી પર પહેલા ક્યારેય ન સાંભળેલી કિંમતે કૂલ કમ્ફર્ટનો અનુભવ કરો, જે મળશે ફક્ત રૂ. 20,990/* માં. અમારા હાઇ-એન્ડ 11 કિલો / 7 કિલો વોશર ડ્રાયર સાથે તમારી લોન્ડ્રી ગેમને એલિવેટ કરો, કિંમત ફક્ત રૂ. 61,990/-*. અમારા સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ સાથે તમારા કરિયાણાની વસ્તુઓને હંમેશા ફ્રેશ રાખો અને ગોઠવો, ફક્ત રૂ. 49,990/-*. આ અવિશ્વસનીય ડિલ્સ ચૂકી ન જશો – ફક્ત ભારતના અંતિમ ટેક ડેસ્ટિનેશન, રિલાયન્સ ડિજિટલ પર, અજોડ ગુણવત્તા અને પરવડે તેવા ભાવ સાથે, આજે જ તમારા જીવનમાં પરિવર્તન લાવો.

ખાદ્ય સુરક્ષામાં ભારતના યોગદાન માટે વૈશ્વિક માન્યતા

પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશનદ્વારા પુરું પાડેલ 4બિલિયન ભોજનસેવાના સિમાચિહ્નરૂપ સિધ્ધિની સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક ખાતે યાદગીરીરૂપે નોંધ લીધી માનનીય વડાપ્રધાન, નરેન્દ્ર મોદી અક્ષય પાત્રને નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. નોબલ વિજેતા શ્રી કૈલાશ સત્યાર્થી; ઈન્ફોસીસ અને એમેરિટસના ચેરમેન, શ્રી એન આર નારાયણ મૂર્તિ અને અન્ય અગ્રણી નેતાઓએ ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવ્યા યુનાઈટેડ…

SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ (SBICAPS) દ્વારા RBIનો MPC નિર્ણય. .

કાર્યકારી સારાંશ એક યથાસ્થિતિ નીતિ – આર્થિક વિસ્તરણને જાળવી રાખવા માટેનું કેન્દ્રબિંદુ જ્યારે એકસાથે ડિસફ્લેશનરી પ્રગતિનું સંચાલન કરે છેછેલ્લાં બે વર્ષથી કંટાળાજનક હાથી (ફુગાવા) ને વિદાય આપતા, RBI જંગલમાં તેનું ટકાઉ વળતર નિશ્ચિત કરવા માંગે છે, કારણ કે MPC મૂર્તિમંત વૃદ્ધિની સાથે અર્થતંત્રનું સંચાલન કરે છે. કોઈપણ ચિંતાઓને દૂર કરીને વાસ્તવિક વૃદ્ધિ સાથે, બાહ્ય ક્ષેત્રે…

કોટક સિક્યોરિટીઝ અને એનઆઈએસએમ નાણાંકીય વર્ષ 2024 દરમિયાન તેમના ફ્લેગશિપ નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ ‘કોના કોના શિક્ષા’ દ્વારા 68,000 યુવા ભારતીયો સુધી પહોંચ્યા 

પ્રારંભથી અત્યાર સુધી 211955 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું મુંબઈ કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (કેએસએલ) જાહેર કર્યું છે કે તેણે નાણાંકીય વર્ષ 2024 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ)ની સાથે સહયોગ સાધીને તેના ‘કોના કોના શિક્ષા’ પહેલ દ્વારા 68,000થી વધુ યુવા ભારતીયોને નાણાંકીય સાક્ષરતા પૂરી પાડી છે. ‘કોના કોના શિક્ષા’ એ દેશના યુવા નાગરિકોમાં નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન…

કોટક સિક્યોરિટીઝ અને એનઆઈએસએમ નાણાંકીય વર્ષ 2024 દરમિયાન તેમના ફ્લેગશિપ નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ ‘કોના કોના શિક્ષા’ દ્વારા 68,000 યુવા ભારતીયો સુધી પહોંચ્યા 

પ્રારંભથી અત્યાર સુધી 211955 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું મુંબઈ કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (કેએસએલ) જાહેર કર્યું છે કે તેણે નાણાંકીય વર્ષ 2024 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ)ની સાથે સહયોગ સાધીને તેના ‘કોના કોના શિક્ષા’ પહેલ દ્વારા 68,000થી વધુ યુવા ભારતીયોને નાણાંકીય સાક્ષરતા પૂરી પાડી છે. ‘કોના કોના શિક્ષા’ એ દેશના યુવા નાગરિકોમાં નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે જુલાઈ, 2021માં…

વર્લ્ડ બેંકનું અનુમાન, ભારતીય અર્થતંત્રને લઈને ખુશખબર, 2024માં 7.5 ટકા દરથી વધશે

ભારતીય અર્થવ્યવસ્થાના માટેએક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વિકાસ કરશે. વર્લ્ડ બેંકના આ પૂર્વ અનુમાનની તુલના કરતાં અંદાજે 1.2 ટકા વધુ છે. વર્લ્ડ બેંકે એમ પણ કહ્યું છે કે સમગ્ર દક્ષિણ એશિયાના દેશો પણ 6 ટકાના મજબૂત દરે વિકાસ કરશે. વર્લ્ડ…

વિશ્વના અબજોપતિની યાદીમાં 200 ભારતીયોના નામ સામેલ

આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે નવી દિલ્હી  ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ ડોલર954 બિલિયન છે, જે ગયા વર્ષના ડોલર675 બિલિયન કરતાં 41…

સિંધુ ભવનઃ 15000 ચો. યાર્ડના પ્લોટનો 450 કરોડમાં સોદો

સોદો ફાઈનલ થઈ ગયો છે અને ડેવલપરે ચાર બેઝમેન્ટ લેવલ સાથે 27 માળની ઈમારતની યોજના બનાવી અમદાવાદ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. અહીં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે અને પ્રાઈમ લોકેશન પર આવેલી જમીન કે પ્લોટના સોદા રેકોર્ડ કિંમતે થઈ રહ્યા છે. હાલમાં જ શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં તાજેતરમાં…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એનાલિસ્ટ ડે 2024માં તેની ટેક ક્ષમતાઓ દર્શાવી

ગ્રાહકના ઇન્શ્યોરન્સ અનુભવને સરળ બનાવે તેવી એઆઈ/એમએલ આધારિત મહત્વના પ્રોડક્ટ ફિચર્સ રજૂ કર્યા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એનાલિસ્ટ ડે 2024ના પ્રસંગે કંપનીએ તમામ પ્રોડક્ટ કેટેગરીઝમાં ટેક ક્ષમતાઓ સહિતની તેની ડિજિટલ ઇકોસિસ્ટમ રજૂ કરી હતી. કંપનીએ ગ્રાહકોને સર્વિસ ડિલિવરીની ચપળતા, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને સુરક્ષા વધારે તેવા ક્લાઉડ, ડેટા, એઆઈ/એમએલ, આઈઓટી આધારિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ભાર મૂક્યો હતો. આ…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે વ્હીકલ લોન્સ માટે ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગમાં પરિવર્તન લાવવા સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું

આ સહયોગ બેંકના વ્હીકલ લોન ગ્રાહકોની સફર સુગમ બનાવશે મુંબઈ સીઆરએમ સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર સેલ્સફોર્સે ભારતની અગ્રણી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સાથે તેના વ્હીકલ લોન ગ્રાહકો માટે એડવાન્સ્ડ ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગ સોલ્યુશન્સનો અમલ કરવા માટ સહયોગ કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટેક્નોલોજી અપનાવવા, ગ્રાહક સાથેના જોડાણને વધારવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા…

અમદાવાદનાં નીકોલમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાન્ચને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડે ખુલ્લી મુકી

અમદાવાદ અમદાવાદના નીકોલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની ગુજરાતની 102મી અને અમદાવાદ ઝોનલની 60મી, નીકોલ શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે અમદાવાદ ઝોનલ મેનેજર મિથિલેશકુમાર પાંડે, તેમજ નીકોલ બ્રાન્ચ મેનેજર શ્રી રોહિત સ્વામી સહિત બેંક ઓફ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ અને બેંકના આદરણીય ગ્રાહકો ઉપસ્થિત રહ્યા…

સોનાના ભાવ 10 ગ્રામના 66,100ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યા

એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદી રૂપિયા 76,492 પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં તેજી જોવા મળી છે અને સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે સવારના સોદામાં તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)…

સેન્સેક્સમાં 89 અને નિફ્ટીમાં 22 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ટોપ ગેઇનર્સમાં આઇશર મોટર્સ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ, નેસ્લે, ઓએનજીસી, એસબીઆઇ અને બીપીસીએલના શેરનો સમાવેશ મુંબઈ શેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 89 પોઈન્ટના ઉછાળા સાથે 72101 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21800ની સપાટી જાળવી રાખ્યો છે અને 22 પોઈન્ટના ઉછાળા સાથે 21839 પોઈન્ટની સપાટીએ બંધ…

એનપીએસના ખાતાધારકો માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત

નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે નવી દિલ્હી જો તમે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (એનપીએસ)ના ખાતાધારક છો, તો આ સમાચાર તમારા માટે છે. પેન્શન ફંડ નિયામક ( પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની હાલની લોગિન પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ…

સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 238 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

છેલ્લા 17 વર્ષમાં પ્રથમ વખત બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના કારણે શેરબજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ મુંબઈ શેરબજાર મંગળવારે નબળાઈ સાથે બંધ થયું. બીએસી સેન્સેક્સ 736 પોઈન્ટ ઘટીને 72012 પોઈન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 238 પોઈન્ટ ઘટીને 21817 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે દિવસના કારોબાર દરમિયાન, BSE સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ્સ…

સેન્સેક્સમાં 454 અને નિફ્ટીમાં 123 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો

શેરબજારના કામકાજમાં, બીએસઈ સ્મોલ કેપ અને નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં થોડો વધારો નોંધાયો હતો જ્યારે અન્ય તમામ ઈન્ડેક્સ નબળાઈ પર બંધ થયા મુંબઈ શુક્રવારે શેરબજારના કામકાજમાં નબળાઈ નોંધાઈ છે અને શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 454 પોઈન્ટના ઘટાડા બાદ 72643ના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી 123 પોઈન્ટ ઘટીને 72643ના સ્તરે બંધ થયો છે. 22023 ના. સપ્તાહના છેલ્લા…

ઈવી વાહનોના ઉત્પાદન માટે વિદેશી રોકાણકારને ટેક્સમાં રાહત અપાશે

આ યોજનાથી ઈવી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારત લાવવાનો પ્રયાસ કરાશે નવીદિલ્હી ભારત સરકારે આજે નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસી જાહેર કરી છે. ટેસ્લા સહિત વિશ્વભરની ઈલેક્ટ્રી વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, તેથી તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન અપાયું છે. આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ…

રશ્મિ ગોવિલે ઈન્ડિયન ઓઈલના એચઆર તરીકે ચાર્જ સંભાળ્યો

ગોવિલને એચઆરમાં વિશેષતા ધરાવતા એમબીએ અને ફાઇનાન્સમાં અનુસ્નાતક ડિપ્લોમા સાથે અનુભવી વ્યાવસાયિક છે નવી દિલ્હી ભારતમાં સૌથી મોટા ગ્રાહક ઇન્ટરફેસમાંની એક ફોર્ચ્યુન-500 એનર્જી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (ઇન્ડિયન ઓઇલ)માં રશ્મિ ગોવિલે નિયામક (માનવ સંસાધન) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ 1994 માં ઈન્ડિયન ઓઈલમાં જોડાયા હતા અને માનવ સંસાધન કાર્યના વિવિધ પાસાઓમાં લગભગ ત્રણ દાયકાનો…

140 કરોડના બોન્ડ ખરીદનારી કંપનીને 14,400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો

મેઘા​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને બોન્ડ ખરીદ્યાના માત્ર એક જ માસમાં મહારાષ્ટ્રમાં મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી અપલોડ કરી દીધી. સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બીજા સ્થાને રહી છે. નંબર વન પર ફ્યુચર…

હેમલીઝે ઇટાલિયન ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કર્યું: ગિઓચી પ્રેઝિઓસી સાથેની ભાગીદારીમાં રોમમાં બીજો ફ્લેગશિપ સ્ટોર ખુલ્યો

રોમ હેમલીઝ – ઐતિહાસિક બ્રિટીશ રમકડાની બ્રાન્ડ – રોમના હૃદયમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્થળો પૈકીના એક ગેલેરિયા આલ્બર્ટો સોર્ડીમાં તેના બીજા ફ્લેગશિપ સ્ટોરની શરૂઆત સાથે ઇટાલીમાં વધુ વિસ્તરણ કર્યું છે. રમકડાના ઉત્પાદન અને વિતરણમાં ઇટાલીના અગ્રણી ખેલાડી GIOCHI PREZIOSI S.P.A. સાથેની ભાગીદારીમાં આ વ્યૂહાત્મક વિસ્તરણ, આઇકોનિક કોર્સો વિટ્ટોરિયો ઇમેન્યુલે ખાતે તાજેતરના મિલાન સ્ટોરના ઉદઘાટનને નજીકથી…