બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે ઉર્જા ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવનાઓનો લાભ લેવા માટે બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ  બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ) રજૂ કરી છે જે 21 જાન્યુઆરી, 2025થી 4 ફેબ્રુઆરી, 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. ભારત વિકાસશીલ અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્ર તરફ સંક્રમણ કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ સ્કીમ રોકાણકારોને વિસ્તરતા ઉર્જા ક્ષેત્રનો લાભ મેળવવા સક્ષમ બનાવે છે. એવું કહેવાય છે કે “ઊર્જા…

“માનવતા માટે પ્રગતિ”

હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ કરી નિર્વિવાદ. અદ્વિતીય. હવે ઇલેક્ટ્રિક. ગુરુગ્રામ, 17 જાન્યુઆરી, 2024 – હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડે (એચએમઆઈએલ) રૂ. 17,99,000 ની પ્રારંભિક કિંમત સાથે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે તેની અત્યંત-પ્રતિક્ષિત હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકનું આજે લોન્ચિંગ કર્યું હતું. હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક તેની બોલ્ડ ડિઝાઇન, આધુનિક ટેક્નોલોજી, દમદાર પર્ફોર્મન્સ અને…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો – ચોખ્ખો નફો 68 ટકા વધીને રૂ. 724 કરોડ થયો

આરઓએઈ વાર્ષિક ધોરણે 15.3 ટકાની સરખામણીએ 21.5 ટકા થયો 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નવ મહિના અને ત્રિમાસિક ગાળા માટેની કામગીરી ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024થી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધારે ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2025ના ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટેનો ગાળો અગાઉના વર્ષો સાથે સરખાવવામાં આવ્યો નથી. ·        કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2025ના નવ મહિનામાં રૂ. 206.23 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના નવ મહિનામાં રૂ. 187.03 અબજથી 10.3 ટકા વધુ હતી. આ આવક 7.8 ટકાની ઉદ્યોગ વૃદ્ધિ કરતાં ઊંચી હતી. 1/n ની…

કોન્સોલિટેડેટ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જેપીએલ)

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 38,750 કરોડ, Y-o-Y 19.2% નો વધારો ક્વાર્ટરલી EBITDA ₹ 16,585 કરોડ, Y-o-Y 18.8% નો વધારો ડિસેમ્બર 23ના અંતે કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ ~482 મિલિયન, Y-o-Y 2.4% નો વધારો વધુ એક ક્વાર્ટરમાં સુદૃઢ સુધારા સાથે ARPU ₹ 203.3, ટેરીફના વધારાની અસર હજુ આવવાની બાકી 3Q FY25માં મજબૂત ~2 મિલિયન નવા કનેક્શન સાથે હોમ કનેક્ટ્સ માટે વિક્રમી ક્વાર્ટર જિયોએરફાઇબર ~4.5 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે ગ્લોબલ લિડરશીપ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે 170 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે…

ડિસેમ્બર 31, 2024ના રોજ પૂરાં થયેલા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામો

ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ રેવન્યુ ₹ 267,186 કરોડ ($ 31.2 બિલિયન), Y-O-Y 7.7% વધી વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ EBITDA ₹ 48,003 કરોડ ($ 5.6 બિલિયન), Y-O-Y 7.8%  વધી વિક્રમી ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ કરવેરા બાદનો નફો ₹ 21,930 કરોડ ($ 2.6 બિલિયન), Y-O-Y 11.7% વધ્યો જિયો પ્લેટફોર્મસનો વિક્રમી ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 6,857 કરોડ, Y-O-Y 25.9% વધ્યો રિલાયન્સ રિટેલનો ક્વાર્ટરલી કરવેરા બાદનો નફો ₹ 3,485 કરોડ, Y-O-Y 10.1% વધ્યો આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ…

જિયોએરફાઇબર અને જિયોફાઇબરના ગ્રાહકો વધારાના ખર્ચ વિના યુટ્યૂબ પ્રીમિયમનો આનંદ માણી શકશે

11 જાન્યુઆરી 2025થી રિલાયન્સ જિયો તેના જિયોએરફાઇબર અને જિયોફાઇબર પોસ્ટપેડ ગ્રાહકો માટે એક આકર્ષક નવો ફાયદો લાવ્યું છે. પાત્રતા ધરાવતા ગ્રાહકોને તેમના પ્લાનમાં મળતાં ફાયદાના ભાગરૂપે 24 મહિના માટે યુટ્યૂબ પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. સમગ્ર ભારતમાં સબ્સ્ક્રાઇબર્સ માટે ડિજિટલ અનુભવને વધારવા માટે જિયો અને યુટ્યૂબ વચ્ચેનો આ નોંધપાત્ર સહયોગ છે. યુટ્યૂબ પ્રીમિયમ શું ઓફર કરે છેઃ સબ્સ્ક્રાઇબર્સ તેમના…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રિહાઈડ્રેશન કેટેગરીમાં પ્રવેશ કરવાની સાથે ‘ટોટલ બેવરેજ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની’ બનવાની યાત્રાને વેગવંતી બનાવી

રસકિકને જ્યૂસ અને ફંક્શનલ બેવરેજીસ માટે માસ્ટર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કર્યું – ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ લેમન જ્યૂસની ખાસિયતોથી ભરપૂર એક અબજથી વધુ ભારતીયો માટેનું પીણું બેંગલુરુ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ)એ આજે મહેનતુ ભારતીયો માટે તૈયાર કરાયેલું એનર્જી બુસ્ટિંગ અને રિ-હાઈડ્રેટિંગ બેવરેજ રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ…

એકમા ટેક એકસ્પો – 2025 નો આરંભ

અમદાવાદ અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA) ટેક એક્સ્પો 2025નું ઉદઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ વિજ્ઞાન ભવન સાયન્સ સીટી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ મોના ખંધાર, IAS- અગ્ર સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર હાજર રહ્યા હતાં,  આ ટેક એક્સ્પો 2 થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે. અમદાવાદ…

2025માં મલ્ટી એસેટ ફંડ્સ મારફતે સંપત્તિના સર્જનની તક

મુંબઈ નવું વર્ષ નજીક આવી રહ્યું છે, ત્યારે આ સમય છે આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્યનો પાયો નાખવાનો સંકલ્પો કરવાનો. તે માટે એક શક્તિશાળી સંકલ્પ 2025માં તમારી સંપત્તિને વધારવા માટે મલ્ટી-એસેટ ફંડ્સ દ્વારા ત્રણની શક્તિનો લાભ લેવાનો છે. તેના વૈવિધ્યસભર અભિગમ સાથે, બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ ઉદાહરણ આપે છે કે કેવી રીતે એકબીજા સાથે સંકળાયા વગરના અસ્કયામતોનો પોર્ટફોલિયો મજબૂત જોખમ-સમાયોજિત વળતર પ્રદાન કરી શકે છે. જે તમને નાણાકીય સમૃદ્ધિના મહામાર્ગ પર કોઈપણ ઉતાર-ચડાવનો સામનો કરવા માટે તૈયાર કરે છે. તમારાઈન્વેસ્ટમેન્ટપોર્ટફોલિયોમાટે “મલ્ટીવિટામીન“ બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ ઇક્વિટીની વૃદ્ધિની સંભાવના, ડેબ્ટની સ્થિરતા, સોનાના વૈવિધ્યકરણ અને REITs/InvITs ના યુનિટ્સની આવકની સંભાવનાને જોડે છે. આ અનોખું મિશ્રણ તમારા પોર્ટફોલિયો માટે મલ્ટીવિટામીન તરીકે કામ કરે છે, જે સ્થાયી તંદુરસ્તી અને કાર્યક્ષમતા માટે જરૂરી પુષ્ટિકારક તત્વો પહોંચાડે છે. આ ફંડે  તેની શરૂઆતથી પ્રભાવશાળી 19.98% વળતર આપ્યું છે, જે તેના 18.91%ના બેન્ચમાર્ક વળતરને પાછળ છોડી દે છે. 30મી નવેમ્બર 20024ના રોજના પોર્ટફોલિયોની ફાળવણી અંતર્ગત આશરે 69% ઇક્વિટીમાં, 15% સોનામાં અને 16% ડેબ્ટ અને રોકડમાં છે, ફંડનો ઉદ્દેશ્ય બજારની વધઘટ દરમિયાન ઘટાડાના સમયે ટેકો મેળવવા સાથે દરેક અસ્કયામત વર્ગમાં વૃદ્ધિ મેળવવાનો છે. નિપુણતાસાથેલવચીકતાનુંસંયોજન મલ્ટી એસેટ ફંડ્સને જે અલગ પાડનારું તત્વ તેનો વ્યાપ છે જે ફંડ મેનેજરોને પોર્ટફોલિયોને ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્વતંત્રતા આપે છે. દાખલા તરીકે,  ઈક્વિટીમાં, ફંડ મેનેજર લાર્જ, મિડ અને સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરી શકે છે, જે સ્થિરતા અને ઉચ્ચ વૃદ્ધિની તકોના સંયોજનની ખાતરી આપે છે. તેવી જ રીતે, ડેબ્ટ સેગમેન્ટમાં, ફંડ મેનેજર વ્યૂહાત્મક રીતે સમયગાળાને સમાયોજિત કરી શકે છે અને બજારની સ્થિતિના આધારે ગવર્નમેન્ટસિક્યોરિટીઝ અથવા ઉચ્ચ-ગુણવત્તાવાળા કોર્પોરેટ બોન્ડમાં ફાળવણી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જેમ મલ્ટિ વિટામિન ટોનિકમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો અને ટ્રેસ મિનરલ્સ/તત્વો હોય છે, તેમ મલ્ટી એસેટ ફંડ એક જ પ્રોડક્ટની બાંધણીમાં તમામ ડેફિશિયન્સીસનું ધ્યાન રાખવા સક્ષમ બનાવે છે. મલ્ટીએસેટફંડ્સનીપસંદગીશામાટે ? મલ્ટી-એસેટ ફંડ્સ યોગ્ય રીતે સજ્જ પોર્ટફોલિયો બનાવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન ઓફર કરે છે. અસ્કયામત વર્ગોમાં સંતુલિત ફાળવણી સતત અને સ્થિર વળતરની ખાતરી કરીને જોખમોને ઘટાડે છે. મલ્ટિ-એસેટ ફંડ્સ એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મૂડીનું સર્જન કરે છે કે વિવિધ અસ્કયામત વર્ગો ઘણીવાર બજારની વિવિધ પરિસ્થિતિઓમાં અલગ રીતે કામગીરી કરે છે. ઐતિહાસિક રીતે, ડેટા દર્શાવે છે કે ઇક્વિટી અને ફિક્સ્ડ ઈનકમની ફાળવણી સાથે સોનામાં રોકાણ કરવાથી પોર્ટફોલિયોની કામગીરીમાં સુધારો જોવા મળે છે. તે નકારાત્મક વળતરની સંભાવનાને ઘટાડવા સાથે 10% કરતા વધુ વળતરના પ્રમાણમાં વધારો કરે છે. અગાઉની કામગીરી ભવિષ્યના પરિણામોની બાંયધરી આપતી નથી, પણ એનલિસીસ સૂચવે છે કે સોનું અસરકારક વૈવિધ્ય  રોકાણ બની શકે છે અને પોર્ટફોલિયોની કામગીરીમાં નોંધપાત્ર ફાળો આપનાર હોઈ શકે છે. *એપ્રિલ 2002, થી 30 નવેમ્બર, 2024 સુધીનો ડેટા. વળતર એ 30મી એપ્રિલ 2005 થી 30 નવેમ્બર, 2024 સુધી દૈનિક ધોરણે ગણતરી કરાયેલ દૈનિક 3-વર્ષના રોલિંગની સરેરાશ છે. નવુંવર્ષ, નવીનાણાકીયવ્યૂહરચના વર્ષ 2025ની શરૂઆત બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડમાં રોકાણ દ્વારા કરો. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને સંપત્તિ બનાવવાની આ એક સારી રીત છે.

બનાસ ખેડૂત ઉત્પાદન કંપની, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં, નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકામાં મોટું પરિવર્તન લાવી

પાટણ ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની (એફપીસી) ઉપસ્થિતિ પણ છે. બનાસ એફપીસીની યાત્રા એવું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે ખેડૂત જૂથો ગ્રામીણ પરિવર્તન, સર્વસમાવેશક વૃદ્ધિ અને ખેડૂત સશક્તીકરણને આગળ…

આયુષમાન ખુરાનાએ રેડિયો વન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ‘Get Some Sun’ના નવા હોસ્ટ તરીકે અનંત યાત્રા શરૂ કરી

·       ભારતનો ફેવરિટ ટ્રાવેલ શૉ તેની આઠમી સિઝનમાં પ્રવેશ્યો ·       ‘Infinity Awaits’ ની આસપાસ કેન્દ્રિત આ શૉ નવ અભૂતપૂર્વ થીમ સાથે પ્રવાસની અનંત ભાવનાની ઊજવણી કરે છૉ મુંબઈ  પ્રવાસીઓને વધુને વધુ અર્થપૂર્ણ અનુભવો, અનોખા સાહસો અને ઓફ-બીટ ડેસ્ટિનેશન પર જવા માંગતા હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સતત વધી રહી છે ત્યારે ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે રેડિયો…

રિલાયન્સ રિટેલ પ્રસ્તુત કરે છે હોમ થિએટર ટીવીની એક નવી રેન્જ જે તમને ઘરે બેઠા વાસ્તવિક સિનેમેટિક અનુભૂતિ પૂરી પાડશે

ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મનના સહયોગથી તૈયાર કરાયેલી, બીપીએલ હોમ થિએટર ટીવી રેન્જ તમને રસતરબોળ કરી દેનારો સાઉન્ડ પૂરો પાડવા સંપૂર્ણ સજ્જ અતુલ્ય પિક્ચર ક્વોલિટી માટે QLED અને 4K Ultra HDમાં ઉપલબ્ધ મુંબઈ ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે, છ સ્વદેશી બનાવટના, મેડ-ફોર-ઈન્ડિયા હોમ થિએટર LED ટીવીની રેન્જ લોંચ કરી છે, જેને ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મન સાથે ભાગીદારીમાં તૈયાર કરાઈ છે. બીપીએલ બ્રાન્ડ હેઠળ લોંચ કરાયેલા આ…

ન્યૂ યર વેલકમ પ્લાન ₹ 2025

– જિયો મોબિલિટી યૂઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન ₹2025 – 200 દિવસ માટે અનલિમિટેડ 5G , વોઇસ, એસએમએસ અને 500 જીબી 4G ડેટા (2.5 જીબી/પ્રતિ દિવસ) – સમાન મંથલી પ્લાન ₹349ની સરખામણીમાં ₹468ની બચત – ₹2150 કિંમતની પાર્ટનર કૂપન્સ પ્લાનની વિગતોઃ નવા ₹2025 પ્લાનના ફાયદા – અનલિમિટેડ 5G – 500 જીબી 4G ડેટા (2.5 જીબી/પ્રતિ દિવસ) – અનલિમિટેડ વોઇસ અને એસએમએસ – ₹2150 કિંમતની પાર્ટનર કૂપન્સ – ₹2500ની ન્યૂનતમ ખરીદી પર ₹500 AJIO કૂપન રિડીમ કરી શકાય…

સશક્ત પ્રયાસો માટે આનંદદાયક ક્ષણ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની એફપીઓએ પરિવર્તનશીલ પરિણામો માટે સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ જીત્યો

• રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ ગાઇડન્સ, લિન્કેજિસ અને ટ્રેનિંગ મેળવનાર સમી વિસ્તાર એફપીસીએ મંગળવારે સીઆઇઆઇની ઇવેન્ટમાં પુરસ્કારો જીત્યા ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત સીઆઇઆઇ એફપીઓ એક્સેલન્સ એવોર્ડ 2024માં એવોર્ડ જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર એફપીઓને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ…

કોટક સિક્યોરિટીઝે 2025 માટેનું માર્કેટ આઉટલૂક રિલીઝ કર્યું

મુંબઈ  કોટક સિક્યોરિટીઝ લિમિટેડે 2025 માટેનો તેનો માર્કેટ આઉટલૂક રિપોર્ટ આજે રિલીઝ કર્યો હતો. કોટક સિક્યોરિટીઝે જે રિપોર્ટ લોન્ચ કર્યો છે તે રોકાણકારો આગામી વર્ષમાં નજર રાખી શકે તેવા ઇક્વિટી, કોમોડિટીઝ અને કરન્સી આઉટલૂક સાથે મેક્રો-ઇકોનોમિક દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડે છે. કોટક સિક્યોરિટીઝ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે ભારતે વિશ્વના સૌથી…

વિયેતજેટ દ્વારા પ્રવાસ અનુભવ બહેતર બનાવવા માટે નવી એરબસ A321neo ACF સાથે ફ્લીટનો વિસ્તાર

~ એરલાઈન્સ ભારતીય પ્રવાસીઓ માટે 12 ડિસેમ્બરના રોજ એક દિવસનું મેગા પ્રમોશન ઓફર કરશે ~ વિયેતજેટ દ્વારા તાન સન ન્હાટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેની આધુનિક ફ્લીટ માટે આધુનિક એરબસ A321neo ACF સાથે 111મા એરક્રાફ્ટનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઈનોવેટિવ ટેકનોલોજી સાથે A321neo ACF ઈંધણનો ઉપભોગ ઓછો કરે છે અને અવાજનો સ્તર 50 ટકા ઓછો કરીને…

એશિયન પેઇન્ટ્સે અલ્ટીમેટ એક્સટિરિયર પ્રોટેક્શન માટે ગ્રેફિન રિ-એન્જિનિયર્ડ એપેક્સ અલ્ટિમા પ્રોટેક લોન્ચ કર્યું

નવી દિલ્હી આપણા ઘરનો બહારનો ભાગ ભારે વરસાદ, ધોમધખતો તાપ અને સતત ધૂળ જેવા સતત પડકારોનો સામનો કરતો હોય છે. સમય જતા આના લીધે ઘરના દેખાવ અને ડ્યુરેબિલિટી પર અસર પડી શકે છે જેના લીધે ઘર માલિકો લાંબા ગાળાનો સોલ્યુશન્સ શોધતા હોય છે. સમગ્ર ભારતમાં ઘર માલિકોની વિશ્વસનીય બ્રાન્ડ એશિયન પેઇન્ટ્સ લેમિનેશન પેઇન્ટ તરીકે ઓળખાતા…

P&G ઇન્ડિયા તેની દરેક ઓફિસો અને સાઇટ્સ પર અત્યાર સુધીમાં સૌથી મોટી એમ્પ્લોયી વોલંટિયર ડે પહેલ સાથે P&G શિક્ષાના 20 વર્ષની ઉજવણી કરી રહી છે

P&G શિક્ષા 2005માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તેણે શાળા પ્રવેશ અને શિક્ષણ સહાય વંચિત સમુદાયો અને શાળાઓના બાળકોને પૂરી પાડી છે, જેણે 2 દાયકાથી વધુના સમયમાં 50 લાખથી વધુ બાળકોને અસર કરી છે ~વોલંયિટર્સ આંતરરાષ્ટ્રીય દિન પર P&G કર્મચારીઓ, પરિવારો, એજન્સી ભાગીદારો, વિતરકો અને એનજીઓ વોલંટિયર્સ સહિતના અનેક વોલંટિયર્સ હવે પછીની પેઢી માટે…

નિસાને તમિળનાડુના ચેન્નાઇમાં તેના પ્રથમ અત્યાધુનિક નિસાન એકેડમી નેશનલ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કર્યો

ચેન્નાઈ નિસાન મોટર ઈન્ડિયા (એનએમઆઈપીએલ) એ ચેન્નાઈમાં અલાયન્સ જેવી પ્લાન્ટ ખાતે આવેલા તેના સૌપ્રથમ અત્યાધુનિક નેશનલ ટ્રેનિંગ સેન્ટર – નિસાન એકેડમીના લોન્ચની જાહેરાત કરી છે. આ એકેડમી સમગ્ર ભારતમાં નિસાનની ડિલરશીપ અને સર્વિસ સ્ટાફ નેટવર્કની કુશળતાઓ અને ક્ષમતાઓમાં વધારો કરશે અને ગ્રાહકોને અદ્વિતીય અનુભવ પૂરો પાડવાની નિસાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. ફ્રેન્ક ટોરેસ, ડીવીપી એમિયો અને…

હાઈફન ફૂડ્સ વૂલવર્થ પાર્ટનરશિપ સાથે ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ કરે છે, ઑસ્ટ્રેલિયન પરિવારો માટે અધિકૃત ફ્રોઝન ડિલાઈટ્સ લાવે છે

હાયફન ફૂડ્સની ફ્રોઝન રેન્જ સમગ્ર ઑસ્ટ્રેલિયામાં વૂલવર્થ્સના 1,000થી વધુ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે ઑસ્ટ્રેલિયામાં ફ્રોઝન ફૂડના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે HyFun Foods Woolworths સાથે ભાગીદારો ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં અગ્રણી નામ HyFun Foods, Woolworths સાથે સીમાચિહ્નરૂપ ભાગીદારીની જાહેરાત કરે છે, જે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી રિટેલ ચેઇન છે. આ સહયોગ HyFunની હેશબ્રાઉન્સની શ્રેણીને Woolworths’ના 1,000થી વધુ સ્ટોર્સમાં…