શું વૈભવ સૂર્યવંશી સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ તોડી શકશે ? શું તેને આયર્લેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરાશે ?
IPLમાં શાનદાર પ્રદર્શન બાદ, વૈભવ સૂર્યવંશીને હવે આયર્લેન્ડ શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે, જેનાથી તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાના માર્ગ પર છે એસવીએન,નવી દિલ્હી ભારતીય ક્રિકેટના સ્ટાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે સારા સમાચાર છે. નિષ્ણાતોની વારંવારની વિનંતીઓ અને IPL 2026 માં વૈભવના વિસ્ફોટક પ્રદર્શનને પગલે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેને ટીમ…
